ચોકલેટ ચીકી(Chocolate Chikki Recipe in Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કપડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  2. 1/2 કપડ્રાયફ્રુટ
  3. 1 ચમચીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાર ચોકલેટ કમ્પાઉન્ડ લો. તેને ડબલ બોઈલર માં ગરમ કરો.

  2. 2

    હવે લીટર થઇ ચોકલેટ ને એક ઘી લગાવેલી થાળીમાં ફેલાવી દો.

  3. 3

    હવે તેની ઉપર ડ્રાયફ્રુટ પાથરો. થોડીવાર ડીપ ફ્રિઝરમાં રાખી દો. ત્યારબાદ તેમાં આડા અને ઉભા કાપા પાડી લો. અને ધીમે ધીમે અલગ કરો.

  4. 4

    આ રીતે તૈયાર થઈ જશે ચોકલેટ ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes