કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#GA4
#Week19
#pulao

#GA4
#Week19
#pulao

વધુ વાંચો

મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#GA4
#Week19
#pulao

#GA4
#Week19
#pulao

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. ૧ વાટકીબાસમતી રાઈસ
  2. 2 નંગફણસી
  3. 1ગાજર
  4. 1ટમાટર
  5. 1ડુંગળી
  6. ફ્લાવર જરૂર મુજબ
  7. વટાણા જરૂર મુજબ
  8. કોબીજ જરૂર મુજબ
  9. સુકી ડુંગળી
  10. પાંદડી લીલી ડુંગળી
  11. કોથમીર
  12. 4દાણા ભીખા
  13. 2લવિંગ
  14. 3બાદીયા
  15. 2તમાલપત્ર
  16. 4શુકા મરચા
  17. 1/2કેપ્સીકમ
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1/2 ચમચીહળદર
  20. 1 ચમચીજીરુ
  21. 1/2 ચમચીઘી વઘાર માટે
  22. મીઠું
  23. તેલ
  24. આદુ-મરચા-લસણની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પુલાવ તો આપણે ઘણા પ્રકારના બનાવતા હોઈએ છીએ આજે મેં અહીંયા મસાલા પુલાવ બનાવ્યા છે જે તમને ખૂબ ગમશે મસાલા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ આપણે રાઈસ ને બોઈલ કરી લઈશું પછી તેને 5 મીનિટ ઠંડા થવા દઈશું

    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રાઈસ થઈ ગયા પછી કડાઈમાં તેલ લઇ તેલની ગરમ થવા દેવું ગરમ થઇ ગયા પછી તેમાં જીરુનો અને આખા ગરમ મસાલા નો વઘાર કરીશું પછી ડુંગળી,ટામેટાં અને ગાજર સાતળી લઈશું ત્યારબાદ તેમાં આદુ મરચા લસણ નીતેમાં ચોપ કરેલા વેજીટેબલ એડ કરી બે મિનિટ હલાવવું ત્યારબાદ લાલ મરચું પાઉડર, હળદર,જીરૂ અને મીઠું નાખી એક મિનિટ હલાવો બધા જ વેજીટેબલ બરાબર સતળાઈ જાય પછી રાઈસ એડ કરો રાઈસ

    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને બેથી ત્રણ મિનિટ હલાવો અને બે મિનિટ ઠાકર ઢાંકી ટીમ થવા દો જેથી બધો મસાલો અને રાઈસ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી સર્વ કરો

    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
પર January 18, 2021 07:12
Junagadh
love to cook unique food.....👩‍🍳cooking lover......👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 24, 2021 07:11
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
  3. ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
  4. બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
  5. મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati )
  1. ડેટ્સ કેન્ડી (Dates Candy Recipe In Gujarati)
  2. મેથી કોર્ન (Methi Corn Recipe In Gujarati)
  3. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  4. બ્રેડ ઉપમા (Bread Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14435774
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close