સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ઘી ગરમ કરો ઘી ગરમ થઈ જાય તેમાં ગોળને ઉમેરો ગોળને ઓગળવા દો તેને ધીમે ધીમે હલાવો તેનો કલર થોડો લાલાશ પડતો થાય એટલે તેમાં સીગને ઉમેરી દેવી અને તેને હલાવવું ગોળ અને શીંગ ભેગા થઈ જાય
- 2
એટલે તેને થાળીમાં લઈ લેવા અને વાટકી ના પાછળના ભાગથી ચપટું કરવું થોડીવાર પછી ઠંડું થઈ જાય એટલે તેના કાપા પાડી લેવા તૈયાર છે સીંગ ની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443396






ટિપ્પણીઓ