મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

#KS
#Cookpadindia
#Cookpadgujrati
પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ મટર પનીર સૌને પસંદ આવશે જ...
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS
#Cookpadindia
#Cookpadgujrati
પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ મટર પનીર સૌને પસંદ આવશે જ...
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ મટર પનીર માટેની બધી જ સામગ્રી એકત્રિત કરીએ.
- 2
પનીર બનાવવા માટે..
અડધો લીટર દૂધ ગરમ કરો, દૂધ ઊકળે એટલે ગેસ બંધ કરી થોડું ઠરે પછી ચપટી મીઠું અને 1/2ચમચી લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને ધીરે ધીરે દૂધમાં નાખતા જાવને હલાવતા જવુ,દૂધ ફાટે પછી મલમલના કપડાથી ગાળી લેવું, ઉપર ઠંડું પાણી રેડવું જેથી પનીરની ખટાશ નીકળી જાય પછી પાણી નિતારી ઉપર વજન રાખવું. પનીર સેટ થઈ જાય પછી થોડીવાર ફ્રીજમાં રાખી દેવું. ગ્રેવીમાં નાખતી વખતે પનીર ના પીસ કરવા. - 3
ઃગેસ ઉપર પેનમાં પાણી ગરમ કરી તેમાં ચપટી મીઠું અને લીલા વટાણા નાંખી ૫ મીનીટ હાઇ ફ્લેમ બ્લાન્ચ કરવા પછી તરત ચારણીમાં નિતારી ઉપર ઠંડુ પાણી નાખવું જેથી વટાણાનો લીલો કલર જળવાઇ રહે.
ઃ કશ્મીરી સૂકા મરચાંને દસ મિનિટ પલળવા પછી ગ્રાઇન્ડ કરી ગરણી થી ગાળી કશ્મીરી લાલ મરચા પેસ્ટ તૈયાર કરવી.
ઃ નાની કટોરીમાં હળદર, લાલ મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો મિક્સ કરી થોડું પાણી નાખી ચમચીથી હલાવી મસાલા પેસ્ટ તૈયાર કરવી.
ઃ કાજુ, મગજ તરી અને ખસખસને પાણીમાં 15 મિનિટ પલાળી પછી મિક્સરમાં પીસી અને પેસ્ટ તૈયાર કરવી. - 4
ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી જીરૂ, લવિંગ, વરીયાળી,તજ, નાખવા ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ નાંખી સાંતળવું. ટામેટાં ના પીસ કરી ને નાખવા ને સાંતળવા, તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચઢવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરી ઠરે પછી ગ્રાઇન્ડ કરી ટામેટાં પેસ્ટ તૈયાર કરવી.
- 5
હવે ગેસ ઉપર પેનમાં બટર ગરમ કરી મસાલા પેસ્ટ નાંખી સાંતળવું, ત્યારબાદ ટામેટાં પેસ્ટ નાંખવી સાંતળવુ, ત્યારબાદ કશ્મીરી લાલ મરચાની પેસ્ટ નાંખી સાંતળવું ત્યારબાદ કાજુ પેસ્ટ નાખી સાંતળવુ. થોડું પાણી નાખી ઢાંકીને ચડવા દેવું. ત્યારબાદ મલાઈ નાંખી હલાવવું, બ્લાન્ચ કરીને રેડી કરેલ મટર નાખી મિક્સ કરી થોડું પાણી નાખી ઢાંકીને બે મિનીટ ચડવા દેવું. સર્વ કરતી વખતે પનીર પીસ નાખવા સાથે કોથમીરથી ગાર્નિશ કરો ગરમ ગરમ પરાઠા સાથે મટર પનીર સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiમટર પનીર Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
-
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#સુપરશેફ1 મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ Khushi Trivedi -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
-
મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)
#GA4#WEEK6રણવીર બરાર સ્ટાઈલ પંજાબી મટર પનીર....#RanveerBrar@RanveerBrar#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
-
પનીર લબાબદાર(paneer labdadar ઈન Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_7 #વિકમીલ૧ #સ્પાઇસી ખુબ જ સરસ, સ્વાદિષ્ટ અને લાજવાબ છે આ પનીર લબાબદાર.... Hiral Pandya Shukla -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઇન્સ્ટંટ મટર પનીર
#Goldenapron3#વીક 2#મટર,પનીરઆજે મેં હોમમેડ ઇન્સ્ટંટ પંજાબી ગ્રેવી પ્રીમીકસ માંથી ઝટપટ 10મિનિટ માં હોટલ સ્ટાઈલ મટર પનીર નું સાક બનાવ્યું છે. Krupa savla -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta
More Recipes
ટિપ્પણીઓ (18)