મેથી બટકા દાણા નુ શાક (Methi potato dana shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને સમરી લો એની પાણી વડે ધોઈ ને સફ કર લો
- 2
બટકા એની રિંગણ ને જીના સમરી લો એની પાણી થી સફ કરી લો
- 3
એક વડકી જેટલી તુવેર ફોલી લો.
- 4
એક કદાઇમા તેલ મુકી રાઈ અનિ હિંગ નો વાઘારો કરો
- 5
એમા સમરેલી ભજી બટકા એની રિંગણ ઉમેરી લો.
- 6
મીઠુ અણી હલદાર ઉમરી બારાબાર મિક્સ કરી લો આને ધકાને વડે loકી લો
- 7
15 મીનીટ પાચી સક ચડી જય પચી એમા માર્ચુ એ ધનાજિરુ ઉમરી 2 મિનિટ સેકવા દો
- 8
સક ને ગરમ ગરમ રોટલી કે રોટલા જોડ પીરોસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443718








ટિપ્પણીઓ (2)