મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર લઈ તેના મીડીયમ સાઇઝ ના કટકા કરી લો પછી તેને એક પેન કડાઈ નાં ૨ થી ૩ ટે ચમચી ઘી મૂકી આછા બ્રાઉન તળી લો
- 2
પછી વટાણા પણ બોઇલ કરી લો પછી એક કડાઈ માં તેલ ને ઘી ગરમ કરી તેમાં પેલાં કેપ્સિકમ મરચાં ને તળી ને કાઢી લો
- 3
હવે પેન કડાઈ માં પેલા આદુ, મરચાની પેસ્ટ સાંતળી લો પછી તેમાં ચપટી હળદર નાખી બરાબર હલાવો પછી તેમાં ટામેટા ની પ્યુરી એડ કરો
- 4
બધું બરાબર મિક્સ કરો હવે તેમાં લાલ કાશ્મીર મસાલો નાખો પછી સ્વાદ અનુસાર મીઠું નાખો ને બરાબર હલાવતા રહો થોડી કસૂરી મેથી નાખો ગરમ મસાલો નાખી દો ને હોમ મેડ પંજાબી મસાલો સાથે નાંખી બરાબર મિક્સ કરો
- 5
તેલ ઉપર આવે પછી તેમાં પનીર તળેલા કેપ્સિકમ ના કટકા ને મટર નાંખી બરાબર મિક્સ કરો
- 6
બસ થોડી વાર માટે થવા દો પછી તેમાં પનીર ખમણી લૉ ને ગરમા ગરમ નાન કે બટર રોટી સાથે દેશી કોથમીર ગાર્નિશ કરો wow superb લાગે છે plz ટ્રાય to my recipe ગરમા ગરમ સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
બિરીયાની(Biryani Recipe in Gujarati)
અમને બધી જાત ની બિરીયાની ને પુલાવ ભાવે 😋 અમારા ફેમિલી નુ ફેવરિટ ડીશ છે તો તમારી સાથે શેર કરું છું#GA4#Week16 Pina Mandaliya -
પંજાબી પનીર હાંડી(Punjabi Paneer Handi Recipe In Gujarati)
#GA4 #week :1ઘણી બધી પંજાબી પનીર રેસીપી બનતી હોય છે અને મે પણ આજે પંજાબી પનીર હાંડી સબ્જી બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Prafulla Ramoliya -
પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
#MW2 અમે દર અઠવાડિયે પંજાબી બનાવીએ છીએ સાથે અમારે પુલાવ તો હોય જ 😊 આઇ લાઇક પુલાવ 😋😋 Pina Mandaliya -
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KS#post1બધા મટર પનીર કડાઈ અથવા નોનસ્ટીક પાન માં કરતા હોય છે. પરંતુ મેં અહીંયા એકદમ યુનિક સ્ટાઇલ થી કુકર માં બનાવેલ છે અને જો અચાનક કોઈ મેહમાન આવે તો આ રેસિપી એકદમ ફટાફટ બની જાય એવી છે. તો તમે પણ બનાવી ને ટ્રાય કરજો ને કહેજો કેવી લાગી આ અલગ રીત થી બનાવેલ મટર પનીર 😋 Sweetu Gudhka -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#સુપરશેફ1 મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ Khushi Trivedi -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
# KSશિયાળા માં મટર ખાવાની બહુજ મજા આવે છે.અમારા ઘર ની સ્પેશ્યલ અને બધા ને ભાવતી વાનગી. Alpa Pandya -
ઢાબા સ્ટાઈલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#AM3 આ સબ્જી મારા ઘરે બધાને બહુ ભાવે છે મારા ઘરે અઠવાડિયામાં એક વાર્ આ સબ્જી બને છે મેં આ રેસિપી તમે મારી સાથે શેર કરી છે આશા છે કે તમને બધાને ગમશે Arti Desai -
હૈદરાબાદી પનીર(Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
મેં પણ પંજાબી સબ્જી બનાવીહૈદરાબાદી પનીર Arpita Kushal Thakkar -
વેજ બિરીયાની (Veg.Biryani Recipe In Gujarati)
#AM2. બિરીયાની અમરા ફેમિલી ની ફેવરિટ છે જ્યારે પંજાબી સબ્જી થાય ત્યારે જરૂર પુલાવ , બિરીયાની ,વેજ બિરીયાની, કે હૈદરાબાદી બિરીયાની અવશ્ય બને તો આજે મેં બનાવી છે વેજ બિરીયાની Pina Mandaliya -
-
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ શાક છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણાને મસાલેદાર ડુંગળી- ટામેટાંની ગ્રેવીમાં મસાલા ઉમેરી પકાવીને બનાવવામાં આવે છે. આ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કાજુની પેસ્ટ ગ્રેવીને ક્રીમી (મલાઇદાર) અને ઘટ્ટ બનાવે છે. Ankita Tank Parmar -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (11)