કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

#GA4 #week19 spicy 🔥 muthiya

#GA4 #week19 spicy 🔥 muthiya

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ સર્વિંગ્સ
  • ૧- વાટકી ઘઉં નો કરકરો લોટ
  • ૧/૨- વાટકી ચણા નો લોટ
  • ૨- ચમચી રવો
  • ૧/૨- નંગ ખમણેલી દૂધી
  • ૧/૨- પૂડિયું મેથી ની ભાજી
  • ૧/૨- પુડિયું કોથમીર
  • ૧- ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨- ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  • ૧ ચમચીમીઠું
  • ૧/૨- ચમચી ખાવા નો સોડા
  • ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧ ચમચીતલ
  • ૧/૨ ચમચીઅજમો
  • ૧- ચમચી ખાંડ
  • ૧/૨- નંગ લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક થાળી માં દૂધી ને ખમણી લો. તેમાં મેથી અને કોથમીર પાણી માં ધોઈ ને નાખી દો. પછી તેમાં બધા મસાલા નાખી ને મિક્સ કરે લો.

    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ઘઉં નો કરકરો લોટ, રવો અને ચણા નો લોટ નાખી મિક્સ કરી લો.પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ add કરી લો. અને લોટ બાંધો. પછી તેને થોડો રેડત આપવા સાઇડ માં મુકી દો.

    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ઢોકળીયા ના વાસણ માં મૂકી દો. ટ્રે માં નીચે થોડું તેલ લગાવો. પછી મૂકવા મંડો. બરાબર ૪૦ મિનિટ સુધી medium તાપ ઉપર થવા દો.

    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ચેક કરી જુવો. અને પછી બારે કથી લઇ ને નાનાં નાનાં ટુકડા કરી લો.

    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી આ ટુકડા સાઇડ પર રાખી લો. અને એક કડાઈ માં થોડું તેલ, રાઈ, જીરુ, તલ,લીમડો લઇ વઘાર કરો. પછી તેમાં બાફેલા મૂઠિયાં ઉમેરો અને છેલ્લે તેમાં ખાંડ અને લીંબુ નાખો અને હલાવો.

    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે મુઠીયા તેને તેલ, ટામેટાં ની લાલ ચટણી અને કોથમર- મરચાની લીલી ચટણી સાથે સર્વ કરો.

    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર January 19, 2021 18:43
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 04, 2021 12:45
Swadista
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી દૂધી કોથમીર મુઠીયા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  2. તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
  3. વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
  4. નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
  5. મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
  1. મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
  2. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  3. મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14445371
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close