મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા 2 ચમચી તેલ ગરમ કરો અને પછી તેમાં તજ, લવિગ,બાદિયો,તમાલપત્ર,સુકુ મરચું નાંખી હલાવો પછી તેમાં ડુંગળી, ટામેટાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો તેમા કાજુ મગજ તરી ના બીજ ખસખસ નાખી સાંતળો
- 2
ઠંડુ પડે પછી પીસી લો
- 3
તેલ મુકી ગેવી સાંતળો અને પનીર મટર નાખી ચડવા દો
- 4
ઘાટુ થાય પછી પીરસો
- 5
રેડી ટુ ઈટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
-
-
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14445432
ટિપ્પણીઓ (4)