કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week19 #પુલાવ

#GA4 #Week19 #પુલાવ

વધુ વાંચો

ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week19 #પુલાવ

#GA4 #Week19 #પુલાવ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો
  • ૧ કપબાસમતી ચોખા
  • ૧૫૦ ગ્રામ પાલકની ભાજી
  • ૨ નંગમોટા ટામેટાં
  • ૧મોટી ડુંગળી
  • ૫૦ ગ્રામ પનીર
  • ૧ ટેબલ સ્પૂનજીરુ
  • ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ મરચાની પેસ્ટ
  • ૧ ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટી સ્પૂનકાશમીરી મરચુ
  • લીંબુનો રસ સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદ અનુસાર
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને 1/2કલાક પલાળી તેને ગેસ પર તપેલી મા પાણી ગરમ કરી એસી ટકા જેટલો બાફી લો અને નીતારી લો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એજ તપેલીમા પાણી લઈ ગેસ પર ગરમ કરી પાલકને પણ બાફી લો ત્રણ ચાર મિનિટ બાફીને ચારણી મા કાઢીલો અને તેના પરઠંડુ પાણી રેડી દો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિકસર જાર લો અને તેમા પાલક નાખી તેનો પલ્પ તૈયાર કરી લો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ટમેટાના કટકા કરો અને મિકસર જારમા નાખી તેનો પણ પલ્પ તૈયાર કરો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કાચનો બાઉલ લો અથવા કોઈ પણ લંબચોરસ કે ચોરસ વાસણ લો અને ઘી વડે ગી્લ કરી એકબાજુ રાખી મુકો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્રિરંગા પુલાવ બનાવવા માટે ત્રણ જાતના ભાત તૈયાર કરવામા આવે છે જેવા કે કેસરી, સફેદ અને લીલો.. પહેલા સફેદ રંગનો પુલાવ બનાવવા માટે ગેસ પર એક પેન ને ગરમ કરવા મુકી તેમા ૨ ચમચી જેટલુ તેલ અથવા ઘી ગરમ કરો પછી તેમા જીરુ નાખો પછી તેમા ડુંગળી નાખી સાંતળી લો પછી તેમા પનીર ઉમેરો અને થોડુ સાંતળી તેમા એક ભાગ જેટલો ભાત નાખી મિકસ કરી લો અને પછી મીઠું ઉમેરી હલાવી એક વાસણ મા અલગ કાઢી લો સફેદ ભાત તૈયાર

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એજ પેનને ગેસ પર મુકો અને ૨ ચમચી જેટલુ તેલનાખો ગરમ થાય એટલે જીરુ ઉમેરો પછી તેમા આદુ લસણની પેસ્ટ સાંતળી લો.. ગેસ દર વખતે ધીમો રાખવો પછી તેમા ટામેટાં નો પલ્પ ઉમેરી દો હવે તેમા મીઠું અને મરચુ સ્વાદ મુજબ નાખી હલાવી લો અને ચાર પાંચ મિનિટ ચડવા દો તેલ છુટુ પડે એટલે તેમા બીજા ભાગનો ભાત ઉમેરી મિકસ કરી લો એટલે કેસરી ભાત તૈયાર થઈ જસે

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ગી્સ કરેલ ચોરસ બાઉલમા આ કેસરી ભાત પાથરી દો અને તાવેથા ની મદદ થી એકસરખુ દબાવી દો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પેન ને ફરી ગેસપર મુકો તેમા ૨ ચમચી જેટલુ તેલ મુકો હવે તેમા આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાંતળી લો પછી તેમા પાલકનો પલ્પ ઉમેરી ને મિકસ કરો હવે તેમા મીઠું અને ગરમ મસાલો ઉમેરો પછી થોડો લીંબુનો રસ નાખી બે થી ત્રણ મિનિટ ચડવા દો પછી ત્રીજા ભાગનો ભાત ઉમેરો સહેજ હળદર નાખી એકસરસુ હલાવી લો આ રીતે લીલા કલર નો ભાત તૈયાર થસે હવે ગેસ બંધ કરી દો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ રીતે ત્રણેય ભાત બનાવી ચોરસ કાચના બાઉલમા વારાફરતી લેયસઁ કરવા

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે બાઉલ મા કેસરી ભાતની ઉપર સફેદ ભાત પાથરી દેવો અને દબાવી સફેદ લેયર કરો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે તેના પર છલ્લે ઉપર લીલો ભાત પાથરી દબાવી લેયર તૈયાર કરો

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે એક ડીશ તેના પર ઢાંકી બાઉલને ઉંધુ કરી દો જેથી ડીશ પર પુલાવ આવી જસે.. હવે બાઉલ દુર કરી લો.આ રીતે ત્રણ રંગ મા પુલાવ ચોરસ આકાર મા જોવા મળશે

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    તૈયાર છે ત્રિરંગા પુલાવ.. દહીં કે રાયતા સાથે સવઁ કરો હેપી પ્ જાસતાકદિન ઈન એડવાન્સ 🙏🇮🇳

    ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર January 20, 2021 18:18

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 05, 2021 16:55
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ કલર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
  2. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
  3. મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રૂઇટ ચીકી ( Dryfruit Chikki Recipe in Gujarati l
  5. મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
  1. પીઝ પુલાવ વીથ ટોમેટો સૂપ(Peas Pulao Recipe In Gujarati)
  2. મિક્સ ડ્રાયફ્રુટસ ચીકી (Mix Dryfruits Chiki Recipe In Gujarati)
  3. ક્રંચી સેન્ડવીચ ચીકી (Crunchy Sandwich Chiki Recipe In Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451433
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close