રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઈ લો.પછી તેને ૧ કલાક માટે પલાળી રાખો.
- 2
પછી તપેલી માં 5 ગ્લાસ પાણી નાખી ને ભાત બનાવી લો.
- 3
પછી એક ડુંગળી,ગાજર,કેપ્સીકમ મરચું,ટામેટા,બધું કટ કરી લો.અને ૧ કપ બાફેલા વટાણા.
- 4
એક કડાઈ અથવા તવા પર 3 ચમચ બટર અને ૩ ચમચી તેલ નાખો.
- 5
પછી તેમાં૧ચમચી લસણ ની પેસ્ટ ડુંગળી, ગાજર, કેપ્સીકમ,ઉમેરો.પછી ૫મિનિટ માટે સાંતળો.પછી તેમાં ૨ ચમચી પાવ ભાજી મસાલો અને મીઠું સ્વાદાનુસાર ઉમેરો.
- 6
પછી તેમાં ટામેટા ઉમેરો.
- 7
પછી તેમાં કૂક કરેલા ચોખા એડ કરો.
- 8
પછી બધી વસ્તુ મિક્સ કરો.અને ઉપર થી કોથમીર છાંટી ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466513


















ટિપ્પણીઓ (8)