મેથી મટર પનીર બટર મસાલા (Methi Matar Paneer butter Masala)

Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326

મેથી મટર પનીર બટર મસાલા (Methi Matar Paneer butter Masala)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યકતિ
  1. 200 ગ્રામમેથી
  2. 2 નંગડુંગળી
  3. 5-6કળી લસણ
  4. 2 નંગટામેટાં
  5. 1 ટુકડોઆદુ
  6. 1 બાઉલ વટાણા
  7. 50 ગ્રામપનીર
  8. ક્લરના કેપ્સીકમ ચોપ કરેલા
  9. 1લાલ મચ્યું
  10. હળદર
  11. મીઠું સ્વાદઅનુસાર
  12. ઘાણાજીરુ
  13. તજ લવીંગ તમાલપત્ર
  14. મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ મેથીને ઝીણી સમારીને એક પેનમાં થોડું તેલ મૂકી ને બરાબર સાંતળી લો જેથી તેમની કડવાશ પણ નીકળી જશે ત્યારબાદ બીજા એક પેનમાં થોડું તેલ મૂકી ને તેમાં લસણ ડુંગળી તથા ટામેટા, આદુ ઉમેરી તેને બરાબર ચડી જવા દો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં થોડુંક પાણી ગરમ મૂકી તેમાં વટાણા તથા ત્રણ કલર ના ઝીણા સમારેલા કેપ્સિકમ અને તેમાં ઉમેરી દો વટાણા તથા કેપ્સિકમને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં બોઈલ થવા દો.

  3. 3

    એક કડાઈમાં ઓઇલ મૂકીને તેમાં તજ લવિંગ તમાલપત્ર જીરું હિંગ નો વઘાર કરીને ડુંગળી ટામેટા આદુ-લસણની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દો ત્યારબાદ તેમાં ધાણાજીરૂ,લાલ મરચું,હળદર પાઉડર તથા મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં મેથી, પનીર,લીલા વટાણા તથા ત્રણ કલર ના મિક્સ કેપ્સીકમ ઉમેરી દો.

  4. 4

    આ બધું દસથી પંદર મિનિટ ચડી જાય ત્યારબાદ તેમાં 1 ટેબલ ચમચી જેટલી મલાઈ ઉમેરી દો પછી ઢાંકીને તેને પાંચ મિનિટ માટે થવા દો તો તૈયાર છે પંજાબી સબ્જી જેવું મેથી મ ટર પનીર બટર મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
પર

ટિપ્પણીઓ

Similar Recipes