કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GJ4 #Week19

મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati)
મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે.

#GJ4 #Week19

મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati)
મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી25 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1/2 કપબાસમતી ચોખા
  2. 4 ચમચીલીલા વટાણા
  3. 2 ચમચીગાજર ના પીસ
  4. 6-8દાણા કાજુ
  5. 2 ચમચીકિસમસ
  6. 1/2 ચમચીઝીરુ
  7. 1 ચમચીઘી
  8. 1પાન તમાલપત્ર
  9. મીઠું ટેસ્ટ મુજબ
  10. 1મોટો ટૂકડો તજ
  11. 2 નંગલવિંગ
  12. 1-2ડાબી લીમડો
  13. પાણી જરૂર મુજબ
  14. 1/3 ચમચીજેટલો લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી25 મિનિટ
  1. 1

    પુલાવ માટે બઘુ આ રીતે તૈયાર કરો ત્યારબાદ રાઇસ બનાવા માટે પાણી ગરમ મૂકી તે ગરમ થાય એટલે તેમા પહેલા રાઇસ ધોઈ ને નાખો અને ત્યારબાદ મીઠું તેમા નાખો

    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ વટાણા અને ગાજર સાથે બફાવા માટે નાખી દો અને બઘુ ચડી જાય એટલે તેમા 2 ટીપા લીંબુ નો રસ નાખો તેનાથી રાઇસ નો કલર સરસ વ્હાઈટ થઈ જશે અને પછી તેને ઓસાવી લો અને તેને ઠંડુ પડવા દો

    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક લોયા મા પહેલા ઘી ગરમ મૂકો અને પછી તેમા ઝીરુ, તજ,લવિંગ, તમાલપત્ર, લીમડો અને કાજુ સોતે કરો અને પછી તેમા રાઇસ અને પાણી મા પલાળેલી કિસમસ મિકસ કરો

    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે તૈયાર થયેલ પુલાવ ગરમાગરમ સર્વ કરો

    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર January 24, 2021 16:01

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 04, 2021 18:13
Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  5. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  1. ચાઇનીઝ પુલાવ (Chienese Pulao Recipe In Gujarati)
  2. ત્રિરંગા બ્રેડ રોલ (Tri Color Bread Roll Recipe In Gujarati)
  3. ક્રીપસી મસાલા મેથી પૂરી (Crispy Masala Methi Puri Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475689
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close