મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 બાઉલ મેથીની ભાજી
  2. 1/2 બાઉલ ધાણા
  3. 2 ચમચીઆદું, મરચાની પેસ્ટ
  4. 2 બાઉલ ચણા નો લોટ
  5. 2 ચમચીરવો
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીખાંડ
  8. ૧/૨ ચમચીહળદર
  9. 1/2ચમચી અજમો
  10. 1/2ચમચીસોડા
  11. 1/2ચમચી લીબુના ફૂલ
  12. 2 ચમચી તેલ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ,રવો,મેથી,ધાણા,મરચાં ની પેસ્ટ,અજમો, હળદર, ખાંડ,લીબુના ફૂલ,પાણી નાખીને મિક્ષ કરો.

  2. 2

    10 મિનિટ રહેવા દો. હવે લોટમાં 1/2 ચમચી સોડા, 2 ચમચી ગરમ તેલ નાખીને હલાવો.અને ધીમા તાપે તળી લો.

  3. 3

    તો તૈયાર છે.મેથીની ભાજીના ગોટા તેને ગરમાં ગરમા ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes