મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)

parita ganatra @cook_19602125
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પુલાવ માટે બઘુ આ રીતે તૈયાર કરો ત્યારબાદ રાઇસ બનાવા માટે પાણી ગરમ મૂકી તે ગરમ થાય એટલે તેમા પહેલા રાઇસ ધોઈ ને નાખો અને ત્યારબાદ મીઠું તેમા નાખો
- 2
ત્યારબાદ વટાણા અને ગાજર સાથે બફાવા માટે નાખી દો અને બઘુ ચડી જાય એટલે તેમા 2 ટીપા લીંબુ નો રસ નાખો તેનાથી રાઇસ નો કલર સરસ વ્હાઈટ થઈ જશે અને પછી તેને ઓસાવી લો અને તેને ઠંડુ પડવા દો
- 3
ત્યારબાદ એક લોયા મા પહેલા ઘી ગરમ મૂકો અને પછી તેમા ઝીરુ, તજ,લવિંગ, તમાલપત્ર, લીમડો અને કાજુ સોતે કરો અને પછી તેમા રાઇસ અને પાણી મા પલાળેલી કિસમસ મિકસ કરો
- 4
આ રીતે તૈયાર થયેલ પુલાવ ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
-
સફેદ પુલાવ (White Pulao Recipe In Gujarati)
પુલાવ અલગ અલગ બનતા હોય છે.આજે મે સફેદ પુલાવ બનાવિયા. Harsha Gohil -
-
-
-
-
-
-
-
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
મટર પુલાવ (peas pulav recipy in gujrati)
#RC2#white recipy#cookpad_gujrati ભારતીય ઘરોમાં પુલાવ દરેક જણ અલગ અલગ રીતે બનાવતા હોય છે...એમાં મટર પુલાવ બધાનો જ ફેવરિટ હોય છે ...કારણ કે બનાવવામાં ખુબ જ સેહલો અને ઓછા સમય માં જ બનાવી શકાય...હવે કેટલાક લોકો એને થોડા આખા ગરમ મસાલા અને ડુંગળી એડ કરીને બનાવે છે તો કેટલાક લોકો સાદી અને સળર રીતે બનાવે છે.તો મે અહી મારા હસબન્ડ ને ભાવે એ રીતે બનાવ્યો છે... આ પુલાવ કોઈ પણ ગ્રેવી વાળા શાક સાથે અથવા કઢી સાથે ખુબ જ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe In Gujarati)
જયપુરી પુલાવ ખૂબ જ ટેસ્ટી રાઈસ ડિશ છે. બહુ ઓછા ingredients સાથે બનવા છતાં ખૂબ જ flavourful છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કાજુ અને કિશમિશ નો વપરાશ થાય છે જે આ પુલાવ ને ખૂબ જ રિચ બનાવે છે. આ પુલાવ ઓછા સમય માં પણ બની જાય છે. તમે પણ ચોક્કસ બનાવજો.#AM2 #rice #pulao #Pulao #jaipuripulav Nidhi Desai -
-
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao Bela Doshi -
મટર પનીર પુલાવ (Matar Paneer Pulao Recipe In Gujarati)
ફ્રેશ વટાણાની સીઝન ફુલ બહારમાં છે તો મટરનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવું.. આજે દીકરાની ડિમાન્ડ પર મટર-પનીર પુલાવ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
-
નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao#navratanpulao નવરતન પુલાવ એક ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. બાસમતી રાઈસ માં પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ નું પરફેક્ટ કોમ્બિનેશન આ વાનગીમાં જોવા મળે છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદ અને સુગંધ ની સાથે આ વાનગી પૌષ્ટિક પણ તેટલી જ છે. Asmita Rupani -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475689
ટિપ્પણીઓ (8)