કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થેપલા (Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થેપલા (Thepla Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week20

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
૪ સર્વિંગ્સ
  • ૨ કપઘઉંનો લોટ
  • ૧ કપપાણી
  • ૨ ચમચીતેલ (મોણ માટે)
  • ૧ ચમચીક્રશ કરેલું આદુ, લીલા મરચા અને લસણ
  • ૨ ચમચીદહીં
  • ૧ ચમચીઅજમો
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • થેપલા સેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    થેપલા બનાવવા માટે સૌપ્રથમ ઘઉંનો લોટ લો. હવે તેમાં હાથથી ક્રશ કરીને અજમો ઉમેરો. હવે તેમાં બધા મસાલા ઉમેરો. હવે લોટમાં દહીં, ક્રશ કરેલા આદુ લીલા મરચા અને લસણ ઉમેરો. હવે તેલ, દહીં અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે ધીરે ધીરે જરૂર મુજબ પાણી ઉમેરીને આ રીતે લોટ બાંધી લો.

    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ ના લુવા બનાવી લો. હવે એક લૂઓ લઇને આડણી પર આ રીતે થેપલા વણી લો.

    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર તવી ગરમ કરો. તવી ગરમ થઇ જાય પછી આ રીતે થેપલા ને તવી પર મૂકો. એક્સાઇડ શેકાઈ જાય એટલે પલટાવીને એક ચમચી તેલ ઉમેરો. ત્યારબાદ બીજી સાઈડ પણ એ રીતે શેકી લો. થેપલાને બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકી લો.

    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આપણા ગરમાગરમ સ્વાદિષ્ટ થેપલાં સર્વ કરવા માટે તૈયાર છે. મેં આને દહીં અને લીલા મરચા સાથે સર્વ કર્યા છે તમે આ થેપલાં ને ચા, કોફી,લીલી ચટણી, અથાણા અને કેચપ સાથે પણ સર્વ કરી શકો છો. આ થેપલાને તમે ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

    થેપલા (Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર January 25, 2021 19:14

ટિપ્પણીઓ (9)

Dhara Jani
Dhara Jani @dharajani1313
January 28, 2021 10:08
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થેપલા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ત્રિરંગી ઢોકળા (Tri Color Dhokla Recipe In Gujarati)
  2. મનચાઉ સૂપ (Munchow Soup Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
  1. વોલનટ પનીર કબાબ (Walnut Paneer Kebab Recipe In Gujarati)
  2. બિરયાની (Biryani Recipe In Gujarati)
  3. મેથી ના કુંભનીયા ભજીયા (Methi Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  4. પુલાવ (Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14482489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close