બિરયાની (Biryani Recipe In Gujarati)

Rashmi Ruparelia
Rashmi Ruparelia @cook_26255724

ઝટપટ કુકર બીરયાની

બિરયાની (Biryani Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઝટપટ કુકર બીરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૩ જણ
  1. ૧/૨ વાટકો ચોખા
  2. ફુલાવર, વટાણા, ફણસી, ગાજર, બટાકા, ટામેટા
  3. ડુગડી ૨ નંગ, દહીં ૩ ચમચી, ૪ચમચ કેસર વાલુ દુઘ
  4. તમાલ પતૃ, લવીીંગ, મરી, ઇલાયચી, જીરુ, તજ
  5. મરચું, ધાણાજીરું, મીઠું, બિરયાની મસાલા, ગરમ મસાલો, કોથમીર, ફુદીનો

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સો પ્રથમ કુકર મા તેલ ઘી મીકસ કરીને તેમા જીરુ,તમાલ પતૃ, લવીીંગ, મરી, ઇલાયચી, તજ નાખી પછી ડુંગડી સાતડી લો

  2. 2

    તયાર બાદ તેમા ફુલાવર, વટાણા, ફણસી, ગાજર, બટાકા, ટામેટા બધું સાથે નાખી હલાવી લો પછી તેમા કોથમીર ફુદીનો નાખો

  3. 3

    તયાર બાદ મસાલા નાંખી દહીં નાખો

  4. 4

    પછી તેમા ચોખા નાખો પછી કેસર વાડુ દુઘ નાખો હવે તેમા ૩ વાટકા પાણી નાખી ઘીમાં તાપે ૨ સીટી વગાડૌ બીરયાની તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Ruparelia
Rashmi Ruparelia @cook_26255724
પર

Similar Recipes