વેજ.પનીર થેપલા (Veg. Paneer Thepla Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે.જો નાસ્તાના સમયે તમને કોઇ ગરમાગરમ થેપલા આપી દે તો તમારો નાસ્તાનો સમય સુધરી જાય છે. થેપલા એવી ગુજરાતી ડિશ છે જે ગરમાગરમ પણ ચટણીની સાથે ખાઇ શકાય છે. જો તે ઠંડા હોય તો તમે તેને સોસ સાથે કે ગરમ ચા કોફીની સાથે મજા માણી શકો છો. થેપલા એ ગુજરાતી પરંપરાગત વાનગી છે. તે નાના મોટા સૌને પ્રિય હોય છે. આજે અહીં આપને માટે મેથી, પાલક, દૂધી, કારેલા અને બાજરી દૂધીના થેપલાની રેસિપિ આપવામાં આવી છે. તમે આને વિવિધ કોમ્બિનેશનમાં જાતે યુઝ કરીને પણ વિવિધ પ્રકારના થેપલા ઘરે બનાવી શકો છો. આ થેપલા દરેકને માટે એક બેસ્ટ બ્રેકફાસ્ટ કે હેવી સ્નેક્સ હોઇ શકે છે.
આમતો મોટાં ભાગે બધાં મેથીના થેપલા બનાવતાં હોય છે.પરંતુ હું આજે જે રેસિપી શેર કરુ છુ એ મેથીના થેપલા નથી.હું આજે મિક્સ વેજ પનીરના થેપલાં ની રેસિપી શેર કરું છું.ઘણા બાળકો શાક ના ખાતાં હોય કે પનીર પણ ના ખાતા હોય તો આ રીતે બનાવી આપતાં બાળકો સહેલાઈથી ખાઈ લે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં શાક ધોઈને ચોપર માં ચોપ કરી લો.
- 2
હવે એક બાઉલમાં લોટ અને રવો લો.તેમાં ચોપ કરેલા શાકભાજી અને પનીર ઉમેરો.હવે બધાં મસાલા ઉમેરો.
- 3
બધી સામગ્રી ઉમેર્યા બાદ ધીરે ધીરે મિક્સ કરતાં જાઓ.પાણી ઉમેરવાની જરૂર લાગશે નહિ.શાકના પાણીથી જ લોટ બંધાઈ જશે.જરૂર પડે તો પાણી વાળો હાથ કરીને લોટ એક્સરખો કરી લોટ બાંધી લો.10 મિનિટ ઢાંકી દો.
- 4
હવે લુઆ કરી થેપલા વણી લો. ઘી લગાવી બંને બાજુ સ્લો ગેસ પર શેકી લો.
- 5
સર્વિંગ પ્લેટ મા કાઢી દહીઁ,ગ્રીન ચટણી,કેચપ અથવા અથાણાં સાથે સર્વ કરો.
- 6
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)