બાજરા લસણ ના થેપલા (Bajra Garlic Thepla Recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
બાજરા લસણ ના થેપલા (Bajra Garlic Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી અને ધાણા ભાજી ને ધોઈ ને જીણી સમારી લો 2 ચમચી જેટલું લીલું લસણ ક્રશ કરી ને નાખો પછી બાજરા નો લોટ નાખો પછી તેમાં હળદર, ચટણી, હિંગ નાખો
- 2
તેલ નાખો પછી લોટ બાંધો હવે લોટ ના લુવા કરી થાબડી ને કા તો વણી ને થેપલું કરો
- 3
તેને તેલ વડે ચોડવી લો તો ફ્રેન્ડ્સ તૈયાર છે બાજરી ના લસણ વાળા થેપલા તેને દહીં કેરી અથાણું ગમે તે ની સાથે ખાઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507027












ટિપ્પણીઓ