દૂધી નો ઓળો (Dudhi Oro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી મે નાના ટુકડા માં સમારી એક વાટકા માં મુકો એ વાટકો કુકર માં મુકો. કુકર માં પાણી નાખો. દૂધી માં મીઠું નાખી દો (એ વાત નું દયાન રાખવા નું છે કે દૂધી માં પાણી નાખવા નું નથી તમે દૂધી ને છૂટી ચારણી માં પણ બાફી શકો નીચે પાણી મૂકી ને) બફાઈ જાય પછી મેશર થી મેષ કરી લો.
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં હિંગ નાખો. પછી લીલું લસણ નાખો
- 3
પછી ડુંગળી નાખો. પછી ટામેટા અને લીલા મરચા નાખો
- 4
બધું બરોબર હલાવો પછી મસાલો કરો. હળદર, ધાણાજીરું, ચટણી, ગરમ મસાલો, મીઠું નાખો પછી બધું હલાવી ચડવા દયો પછી તેમાં મેષ કરેલી દૂધી નાખો અને બરોબર મિક્સ કરો
- 5
તો ફ્રેન્ડ્સ તૈયાર છે દૂધી ને ઓળો ધાણાભાજી નાખી ને સર્વ કરો સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507427

















ટિપ્પણીઓ