દૂધી નો ઓળો (Dudhi Oro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી મે નાના ટુકડા માં સમારી એક વાટકા માં મુકો એ વાટકો કુકર માં મુકો. કુકર માં પાણી નાખો. દૂધી માં મીઠું નાખી દો (એ વાત નું દયાન રાખવા નું છે કે દૂધી માં પાણી નાખવા નું નથી તમે દૂધી ને છૂટી ચારણી માં પણ બાફી શકો નીચે પાણી મૂકી ને) બફાઈ જાય પછી મેશર થી મેષ કરી લો.
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં હિંગ નાખો. પછી લીલું લસણ નાખો
- 3
પછી ડુંગળી નાખો. પછી ટામેટા અને લીલા મરચા નાખો
- 4
બધું બરોબર હલાવો પછી મસાલો કરો. હળદર, ધાણાજીરું, ચટણી, ગરમ મસાલો, મીઠું નાખો પછી બધું હલાવી ચડવા દયો પછી તેમાં મેષ કરેલી દૂધી નાખો અને બરોબર મિક્સ કરો
- 5
તો ફ્રેન્ડ્સ તૈયાર છે દૂધી ને ઓળો ધાણાભાજી નાખી ને સર્વ કરો સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
-
-
-
-
-
-
દૂધી રીંગણ નો ઓળો (Dudhi Ringan Oro Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા... ઓળો રીંગણ ,ટામેટા અને દૂધી નો . આજે મેં દૂધી નો ઓળો બનાવ્યો સરસ બન્યો છે Kshama Himesh Upadhyay -
દુઘી નો ઓળો(Dudhi no Oro in Gujarati)
#KS1દુઘી માં ફાઇબર અને વિટામિન થી ભરપૂર છે.પરંતુ દુઘી નું શાક બઘા ને પસંદ ઓછું હોય છે.દુઘી નો ઓળો બનાવી ઘર માં બઘા ને દુઘી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
દૂધી ઓળો(Dudhi Oro Recipe In Gujarati)
#KS1દૂધી ખૂબ ગુણકારી છે. તેમાં પોટેશિયમ નું પ્રમાણ ખૂબ વધુ હોય છે.. KALPA -
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
-
-
-
દૂધી નો ઓળો
#KS1 રીંગણ નો ઓળો તો બધા બનાવતા હશે ને ખાધો હશે પણ આ દૂધી નો ઓળો બધા એ ટેસ્ટ નહિ કર્યો હોય પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.એક વખત જરૂર થી બનાવી ને જોજો. Arpita Shah -
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1જો કોઈને રીંગણા ન ભાવતા હોય અને ગરમીની સિઝનમાં રીંગણા ન ખાતા હોય તો તેના બદલે પ્રસ્તુત છે સ્વાદિષ્ટ દૂધીનો ઓળો જે રિંગણના ઓળા કરતાં પણ ખુબજ સરસ લાગે છે. Hetal Siddhpura -
-
-
ઓળો ને રોટલો(olo Rotlo Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી જમણ ની વાત આવે તો ઓળા અને રોટલાં ને કેમ ભુલાય !અમારા ઘર માં મારા બનાવેલા ઓળો ને રોટલા મારા મમ્મીજી ની સ્પેશ્યલ ડીશ છે માટે હું તમારી સાથે શેર કરવા માગું છું માટે જરૂર થી બનાવજો!☺ Kirtee Vadgama
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507427
ટિપ્પણીઓ