ગાજરની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી એક તપેલીમાં દૂધને ઉકળવા મૂકો. તેમાં કેસર, ઈલાયચી, સાકર ઉમેરો.એક ઊભરો આવવા દેવો.
- 2
હવે એક ઉભરો આવે એટલે તેમાં ઝીણું છીણેલું ગાજર ઉમેરો. તેને 20 થી 25 મિનિટ ઊકળવા દેવું. થોડી થોડી વારે હલાવતા રહેવું.
- 3
તૈયાર થયેલ ગાજરની ખીર ને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમ કે ઠંડી ખાવાના ઉપયોગમાં લેવી. (ઠંડી ભાવતી હોય તો ફ્રીજ માં બે કલાક રહેવા દેવી).
Keywords
Similar Recipes
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
- સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
- દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
- ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14508138









ટિપ્પણીઓ (4)