મેથી ના અપમ (Methi Appam Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

મેથી ના અપમ (Methi Appam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 બાઉલ હાંડવા નો લોટ
  2. 250 ગ્રામમેથી
  3. 1આદુ નો ટૂકડો
  4. 6-7લીલા મરચાં
  5. 7-8લસણ ની કળી
  6. 1/2 ચમચી અજમો
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીજીરું
  9. 1/4 ચમચીખાંડ
  10. 1 ચપટીખારો
  11. 2 ચમચીદહીં
  12. 1 ચમચો લીલું લસણ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    હાંડવા નાં લોટ ને મોટા વાસણ માં ચાળી લો તેમાં પીસેલા આદુ, મરચાં અને લસણ નાખો

  2. 2

    તેમાં લીલું લસણ અને મેથી નાખો.

  3. 3

    બરાબર મિક્સ કરી તેમાં હળદર, મીઠું, અજમો, જીરૂ, દહીં ખારો બધુ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    અપમ પેન ને ગ્રીસ કરી ગેસ પર મૂકો તેમાં તૈયાર કરેલા મિશ્રણ ને ઉમેરો અને ઢાંકણ ઢાંકી દો.

  5. 5

    5 થી 6 મિનીટ સુધી રાખી પછી પલટાવી લો અને બંને બાજુ શેકી લો.

  6. 6

    તૈયાર મેથી અપમ ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes