રાગી ઓટસ મફીન્સ (Ragi Oats Muffins Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા મા દહીં, તેલ, દૂધ, વિનેગર નાખી હલાવી લો તેમા ગોળ પાઉડર નાખી ઓગળી લો.
- 2
હવે તેમાં રાગી નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી હલાવી લો. હવે ઓટસ નાખી હલાવી લો. બધુ મીક્ષ થાય ત્યાં સુધી હલાવો. વધારે હલાવવુ નહિ.તેમાં થોડી અખરોટ અને ચોકલેટ ચિપ્સ નાંખી હલાવી લો.
- 3
હવે તેને મફીન્સ ના મોલ્ડ મા ભરી ઉપર થી થોડી અખરોટ અને ચોકલેટ ચિપ્સ નાંખી પહેલા થી ગરમ કરેલા ઓવન મા 180° તાપમાન પર 20 મીનીટ બેક કરો.
- 4
હવે ટુથપીક થી તપાસી ઠંડા કરી પીરસો.તૈયાર છે રાગી ઓટસ મફીન્સ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512419















ટિપ્પણીઓ (2)