થેપલા વીથ સૂપ (Thepla with soup Recipe in Gujarati)

Nehal Patel @nehal_10
થેપલા વીથ સૂપ (Thepla with soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસ મા મેથીની ભાજી મરચા ની પેસટ લો,અજમો તેલ મીઠુ ગોળ એડ કરો
- 2
તેમા તલ એડ કરો,લસણ એડ કરો
- 3
તેમા દહીં નાખી સરખૂ હાથથી ચોડીલો
- 4
ઘંઊ ને બાજરી નો લોટ એડ કરી છાશ થી લોટ બાંધો અડધો કલાક લોટ ને રેસટ આપો
- 5
તેને વની ને તવી પર શેકોતેલ લો ને શૈકો
- 6
શેકાય એટલે સર્વ કરો
- 7
થેપલા ને ચા સાથે પન સર્વ કરખય
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512645















ટિપ્પણીઓ (4)