કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊

સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊

વધુ વાંચો

ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊

સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ
  1. ઈડલી માટે:
  2. 1 કિલોઈડલી નું ખીરું (રેડી મેડ)
  3. ચપટીમીઠું
  4. સંભાર માટે:
  5. 2ડુંગળી
  6. 4ટામેટા
  7. ટુકડોદૂધી
  8. 1 મોટો વાટકોતૂવર ની દાલ
  9. 1સૂકું લાલ મરચું
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીહળદર
  12. ચપટીહિંગ
  13. ચપટીરાઈ
  14. 3 ચમચીતેલ
  15. 1 ચમચીધાણાજીરું
  16. 2 ચમચીસંભાર મસાલો
  17. થોડુ લીંબુ
  18. થોડાં સીંગદાણા
  19. થોડામીઠાં લિમબડા નાં પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી નાં ખીરા માં થોડુ મીઠું નાખી મિક્સ કરો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ ચાલુ કરી ઈડલી નાં કૂકર માં પાણી નાખી, ગરમ કરો. ત્યાર બાદ ઈડલી નાં સ્ટેન્ડ માં તેલ લગાવી ગ્રીસ કરો. બાદમાં ઈડલી નું ખીરું પાથરો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    15 મિનીટ માં ઈડલી બની જશે. ઈડલી ઠંડી થાય પછી જ સ્ટેન્ડ માંથી કાઢવી. આ રીતે બધી ઈડલી બનાવી રેડી કરી લો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સંભાર માટે સૌ પ્રથમ તૂવર ની દાલ માં ટામેટા, દૂધી નાખી કૂકર માં બાફી લો. હવે સંભાર માટે ડુંગળી લાંબી કાપી લો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેમાં રાઈ, હિંગ, મીઠાં લિમબડા નાં પાન, સીંગદાણા નાખી વઘાર કરો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ ડુંગળી નાખી સાંતળો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડુંગળી સંતડાઇ જાય એટ્લે તેમાં બાફેલી દાલ ઉમેરો. બાદ માં બધાં મસાલા કરો. જરૂર પ્રમાણે થોડું પાણી નાખો.

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દાલ ઉકળે એટ્લે લીંબુ નું રસ નાખો. થોડી વાર ઉકાળો. તૈયાર છે ગરમાગરમ સંભાર😊

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ઈડલી સંભાર ને લસણ ની લાલ ચટણી અને નાડીયેર ની ચટણી સાથે સર્વ કરો😊

    ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર January 31, 2021 08:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  2. મિક્સ વેજીટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe in Gujarati)
  3. ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
  4. મલાઈ કોફ્તા (Malai Kofta Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512879
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close