મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)

Kinnari Joshi @kinnnari
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા⬇️ ગેસ ની મીડીયમ ફલેમ પર પેન મૂકી ઘી મૂકી કાંદા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં લસણ,આદૂ,ગ્રીન મરચા એડ કરી એક મીનીટ સુધી સાંતળો..ટામેટાં, કાજુ એડ કરી ફરી 2/3 મીનીટ સતળવા દો...હવે અડધો ગ્લાસ પાણી ઉમેરી 4/5 મીનીટ કૂક કરી ગેસ બંધ કરી લો થોડું થંડૂ થાય એટલે મીકસર જાર મા ગ્રેવી કરી લો
- 2
- 3
કોફતા બનાવવા ⬇️ ખમણેલા બટાકા માં પનીર ખમણેલું કોનફલોર બધા મસાલા મીકસ કરી લો ને એના બોલ્સ બનાવી મેંદા થી કોટ કરી તળી લો બોલસ રેડી
- 4
ગ્રેવી ને કોફતા બંને રેડી છે
- 5
ફરી પેન લઇ તેમાં ઘી મૂકી તજ, લવીંગ,તમાલપત્ર,એલચા એડ કરી (આ ઓપશનલ છે,તમે ગ્રેવી ઓન્લી એડ કરી શકો છો) એમાં ગ્રેવી એડ કરી 1 કપ ઘર ની ફ્રેશ મલાઈ એડ કરી..મીકસ કરી કસૂરી મેથી એડ કરી કોફતા એડ કરી હલકે હાથે મીકસ કરી લો....એકદમ સ્વાદિષ્ટ મલાઈ કોફતા ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513435
















ટિપ્પણીઓ