રાગી બરફી (Ragi Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાહી મા ઘી ને ગરમ કરો અને તેમાં બદામ અને કાજુ સેકી લો.
- 2
એ શેકાઈ જાઈ એટલે તેમાં રાગી નો લોટ નાંખી સેકી લો.
- 3
પછી તેમાં ગોળ અને ખોયા નાંખી મીકસ કરી લો.
- 4
બરોબર સેકાઈ જાય પછી ઘી લગાવેલ થાળી મા પાથરી લો અને તેના પર થોળી બદામ ભભરાવો. થોળુ થંડુ થાય એટલે કટ કરી લો તૈયાર છે રાગી બરફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515372














ટિપ્પણીઓ