લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં બંને લોટ અને સુકી બધી વસ્તુ મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ એક લુવો લઈ થેપલુ વણો અને તેના પર ઘી લગાડી તેના પર ઘઉંનો લોટ લગાડો.
- 4
ત્યારબાદ તેને સાડીની પાટલી વાળી એવી રીતે વાળો અને તેને ગોળ ગોળ વાળી લો.
- 5
તેનો છેડો નીચેની બાજુ દબાવી દો અને થેપલુ વણી લો અને તેને પેન માં શેકી લો. એક તરફ શેકાઈ જાય એટલે તેના પર ઘી લગાડી બંને બાજુ શેકી લો.
- 6
તૈયાર છે આપણા લેયર્સ મેથી થેપલા અને તેને દહીં ની સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
- પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516694



















ટિપ્પણીઓ (2)