કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢેકરા (Dhekra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢેકરા (Dhekra Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

# KS1
# Cookpad Gujarati
# Cookpad India

# KS1
# Cookpad Gujarati
# Cookpad India

વધુ વાંચો

ઢેકરા (Dhekra Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

# KS1
# Cookpad Gujarati
# Cookpad India

# KS1
# Cookpad Gujarati
# Cookpad India

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
  • ૧ કપતુવેરના દાણા અથવા લીલા વટાણા
  • ૧/૨ કપપાણી તુવેર બાફવા માટે
  • ૧+૧|૨ કપ પાણી લોટ બાફવા માટે
  • ૧ કપચોખાનો લોટ
  • ૨ ચમચીઘઉંનો લોટ
  • ૨ ચમચીબાજરીનો લોટ /જુવારનો લોટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૨ ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ કપલીલું લસણ (અથવા ૧ ટી ચમચી લસણની પેસ્ટ)
  • ૧/૨ કપલીલા ધાણા
  • ૧ ટી સ્પૂનઅજમો
  • ૨ ટી સ્પૂનતલ
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧/૪ ટી સ્પૂનહિંગ
  • ૧/૪ કપગોળ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક કૂકરમાં 1/2ચમચી તેલ મૂકી તેમાં ચપટી હળદર, મીઠું અને થોડું પાણી ઉમેરી તુવેર બાફી લેવી.

    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો એમાં અજમો, તલ, આદુ મરચાની, લીલુ લસણ, મીઠું, બાફેલા તુવેરના દાણા ઉમેરવા

    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી બરાબર ઊકળે પછી એક પછી બધા લોટ ઉમેરી ફટાફટ વેલણથી હલાવવું જેથી ગઠ્ઠા ન પડી જાય, બધા લોટ મિક્સ કરી તપેલી નીચે ગેસ પર લોડી મૂકી દસેક મિનિટ લોટ ચડવા દેવો.

    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક થાળીમાં લોટને કાઢી લઇ થોડું ઠંડુ થવા દેવું પછી હાથ થોડો તેલવાળા કરી લોટ મિક્સ કરી નાના નાના લુવા કરી સેજ દબાવા (વડા જેવા) અને પછી તેને ધીમા તાપે તેલમાં તળી લેવા.

    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે સાઉથ ગુજરાતની પ્રખ્યાત વાનગી ઢેકરા તૈયાર થઈ જાય છે જે ચા સાથે ખુબ જ સરસ લાગે છે, સોસ અને લીલી ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે

    ઢેકરા (Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
પર February 01, 2021 18:01
Dubai

ટિપ્પણીઓ (26)

Binita Makwana
Binita Makwana @Binita_18
February 18, 2021 11:10
👍😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢેકરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
  3. દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
  4. લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
  5. વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
  1. લીલાં વટાણા ના ઢેકરા (Lila Vatana Dhekra Recipe In Gujarati)
  2. લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
  3. રાગી મેથી ના પૂડા (Ragi Methi Puda Recipe In Gujarati)
  4. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close