કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#GA4 #Week21
Bottle gourd
દૂધી
દૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે

#GA4 #Week21
Bottle gourd
દૂધી
દૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35-40મિનીટ
3વ્યક્તિ
  • 1 કિલોદુધી
  • 500 ગ્રામજેવું આશરે દૂધ જરૂરિયાત પ્રમાણે
  • 200 ગ્રામખાંડ આખી
  • ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  • ગાર્નિશીંગ માટે કાજુ બદામ પિસ્તાની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35-40મિનીટ
  1. 1

    દુધી ને ધોઈ અને છીણી લો પછી એક કઢાઈમાં ચાર પાંચ ચમચી જેવું ઘી મુકી ગરમ થાય એટલે તેમાં છીણ નાખી અને હલાવતા રહેવું

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હલાવતો એટલે દૂધીનું પાણી છૂટશે પાણી પોણા ભાગનું બળી જાય એટલે તેમાં દૂધ ઉમેરી દેવું

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધપોણા ભાગ નું બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી અને શેકી લો ખાંડ ઉમેર્યા પછી પણ પાણી છૂટશે તે પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો અને ઉપરથી ઈલાયચી પાઉડર કાજુ બદામ પિસ્તાની કતરણ ભભરાવી અને એક થાળીમાં ઘી લગાવી તેમાં ઠરવા માટે મૂકી દેવું

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સંપૂર્ણ ઠંડુ થઈ જાય પછી મનપસંદ આકારમાં કટ કરી લેવા તૈયાર છે દુધીનો હલવો

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર February 04, 2021 07:10
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 04, 2021 08:58
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હલવો દૂધી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
  2. ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
  3. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
  4. દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
  5. રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
  1. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  2. મેક્સિકન સલાડ (Mexican Salad Recipe in Gujarati)
  3. મેકિસકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
  4. વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close