રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં બટર અથવા ઘી મુકી તેમાં ઝીણું સમારેલુ લસણ, ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણું સમારેલુ આદુ ઉમેરી મિક્સ કરી ગેસ ની ફલેમ ફાસ્ટ રાખી સાતડી લેવું. હવે તેમાં સમારેલો કાંદો ઉમેરી સાંતડી તેમાં સમારેલા ગાજર અને મીઠું નાખી મિક્સ કરી ફરી સાતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં ત્રણ કલરના કેપ્સીકમ ઉમેરી સાંતડી લેવું. હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરવું. ત્યારબાદ તેમાં ચીલી ફેલકસ, ઓરેગાનો, હળદર,કાશ્મીરી લાલ મરચું અને ફરી ચપટી મીઠું ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં ટામેટા સોસ ઉમેરી મિક્સ કરી સાતડી લેવું.
- 3
ત્યારબાદ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલો બાસમતી ભાત ઉમેરી મિકસ કરવુ હવે તેમાં બાફેલા મકાઇ દાણા, રાજમા, મેકિસકન મસાલો ઉમેરી મિક્સ કરવું. હવે તૈયાર કરેલા ભાત ઉપર લીલી ડુંગળી, કોથમીર અને છીણેલુ પનીર ઉમેરી ગરમ ગરમ સવ કરવું.
Similar Recipes
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#cookpadindia#GA4#Week21#mexican#rice#cookpadgujrati#rajma jigna shah -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21# kidney beans/કિડની બિન્સ#mexican/મેક્સિકન Kinu -
-
-
-
-
મેક્સીકન બીન્સ ચાટ (Mexican Beans Chaat Recipe in Gujarati)
#GA4#Week21# Mexican#Mexican Beans chart Hetal Soni -
-
-
-
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
મેક્સિકન રાઈસ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આજે જ બનાવીને ખાતરી કરી લો. ઓછા મસાલાઓ થી બને છે અને ખુબ j સેહતપૂણૅ છે.#week21 #GA4 #rice #mexican #tasty #healthy Heenaba jadeja -
મેક્સીકન બ્રેડ પીઝા (Mexican Bread Pizza Recipe in Gujarati)
#GA4#week21#Mexican Payal Sachanandani (payal's kitchen) -
મેક્સિકન ફ્રાઇડ રાઈસ (Mexican Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#Rice#Mexican Keshma Raichura -
-
-
-
વેજ.મેક્સીકન રાઈસ (Veg Mexican Rice Recipe in Gujarati)
#GA4#WEEK21#VegMexicanFoodસામાન્ય રીતે સાઇડ ડિશ તરીકે પીરસવામાં આવે છે અથવા અન્ય મેક્સીકન વાનગીઓ જેમ કે Burritos , Tacos and more, Mexican Rice is are delectable and can be your mine dish as well! This Recipe Transforms bland rice in to a flavourful and colourful one pot meal, અને કોઈ પણ દિવસના કોઈપણ સમયે આ comfort food તરીકે ઉપયોગ માં લઈ શકાય છે.#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe2️⃣4️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#AM2મને શરૂઆતથી જ નવી વસ્તુ ટ્રાય કરવાનો શોખ અને કોઈ જગ્યાએ નવી રેસીપી જોઈએ અથવા રેસ્ટોરન્ટમાં પણ હોય તો ઘરે આવીને ચોક્કસ ટ્રાય કરું છું આજે મેં મેક્સિકન rice ટ્રાય કર્યો છે મેક્સિકોમા rice basmati માંથી નથી બનતો પણ મેં બાસમતી માથી બનાવ્યો છે નોર્મલી વધેલા ભાત માંથી બનાવી શકાય એમ કહીએ તો ચાલે મેક્સિકોમાં પણ જીરુ ધાણા એવા indian spice નો યુઝ થાય છે તો આજે મેં ઇન્ડિયન spice સાથે મેક્સીકન ડીશ બનાવી છે જેને ફુલમીલ કહીએ તો ચાલે કે જેમાં proteins કેલ્શિયમ બધાનો સમાવેશ થતો હોય છે જેમકે રાજમા અને લોબીઆ છે સફેદ ચોળા છે તે protein contain કરે છે તેમજ બધા વેજીટેબલ યુઝ થાય છે અને બધા વેજિટેબલ્સ ની સાથે ઓછા તેલમાં બને છે એટલે મારી નજરમાં એક ડાયટ ફુટ તરીકે બી ચાલે એવું કહીએ તો ખોટું નથી. તો તમે પણ બનાવજો એક ફૂલ મિલ મેક્સિકન રાઈસ. Shital Desai -
મેકસીકન Rice (Mexican Rice Recipe in Gujarati)
રાઇસ સામે મેકસીકન કરી ટેસ્ટી લાગે છે હેલ્ધી પણ#GA4#week21#Mexican Bindi Shah -
-
-
-
-
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531807
ટિપ્પણીઓ (10)