વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)

Bina Talati @Bina_Talati
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે
વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ની દાળ ને રાતે પલાળી સવારે ધોઈને મુકવી
- 2
વઘારીયા માં તેલ મૂકીને અજમાનો વગાર મૂકીને હિંગ હળદર મરચું નાખી દાળ ને કુકરના ડબામાં પાણી સાથે નાખવી દાળ ડૂબે તેટલું પાણી લેવું
- 3
2 સિટી કુકર ને વાગે એટલે ગેસ બંધ કરી દેવો
- 4
કુકર ઠડુ પડે એટલે દાળ ને સીઝવી
- 5
હલાવી ઉપર કોથમીર નાખી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
વાલ ની દાળ
#RB12વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે Kalpana Mavani -
વાલ ની દાળ (Vaal Dal Recipe in Gujarati)
#GA4#Week4આ દાળ દરિયાઇ કિનારા વાળા શહેરોમાં જોવા મલે છે Ekta Cholera -
-
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
-
વાલ ની છૂટી દાળ (Vaal Chhuti Dal Recipe In Gujarati)
#DR આ એક પૌષ્ટિક અને દાળ છે.આ દાળ બનાવવા નાં સમયે કિસમીસ ઉમેરી શકાય છે.જે હાર્ટ માટે ખૂબ જ સારી છે. Bina Mithani -
કોળું વાલ ની દાળ નું શાક
#RB8રસ ની સીઝન માં મારે ઘેર બનતું ને બધા ને ભાવતું પ્રિય શાક...ઓછી સામગ્રી માં જલદી બની જાય છે... Khyati Trivedi -
વાલ ની દાળ (Lima beans dal recipe in Gujarati)
#AM1 રંગુન ..બર્મા ની વાલ નો ખાસ ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધારે થાય છે. એકલી દાળ અથવા તો કોઈ પણ શાક માં તેને મેળવવા માં આવે છે.તેનો પોતાનો અલગ સ્વાદ છે.જે જરા કડવો તેને અલગ પાડે છે. બજારમાં તાજાં અને સૂકા બંને મળે છે. Bina Mithani -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni -
મગ ની છૂટી દાળ(moong ni chhuti dal recipe in the Gujarati)
આ દાળ કઢી-ભાત સાથે અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ પૌષ્ટિક ઝટપટ બની જાય છે. Bina Mithani -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
આ દાળ કઢી ભાત સાથે બહુ સરસ લાગે છે, ખાસ તો વેઢમી કઢી હોય ત્યારે આ દાળ થી સોના માં સુગંધ ભળે છે. Kinjal Shah -
રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
#KS3આ શાક લાડવા જોડે ખાવાની મજા આવે છે. મોટેભાગે આ શાક વાડી માં બનતું હોય છે. Richa Shahpatel -
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai -
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
હરિયાળી દાળ(Hariyali Dal Recipe In Gujarati)
#AM1હરીયાળી દાળ માં મિક્સ દાળ અને બઘા શાક ઉમેરી ને બનાવા માં આવે છે જે ખુબ પૌષ્ટિક છે.આ દાળ માંમિક્સ દાળ નો ઉપયોગ કયોઁ છે ,તમે ખાલી મગ ની ફોતરા વાળી દાળ જોડે પણ બનાવી શકાય. Kinjalkeyurshah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે. SNeha Barot -
મગ ની દાળ
#કૂકર#goldenapronરોજ ના મેનુ માં ઉમેરવા માટે આ મેનુ ખૂબ જ સરસ છે,જેમાં કઢી ,ભાત સાથે મગની દાળ પીરસી છે જે કૂકર માં બનાવી છે , અને જલ્દી બની જાય છે,મગ ની દાળ નું માપ મુઠ્ઠી માં લીધું છે વ્યક્તિ દીઠ ૧ મુઠ્ઠી દાળ લીધી છે Minaxi Solanki -
વાલ(Vaal Recipe in Gujarati)
#GA4#Week 1પોસ્ટ 2 વાલગોળ આંબલી નાખીને બનાવેલા રસાદાર વાલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mital Bhavsar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
સળંગ ની દાળ (Salang Dal Recipe In Gujarati)
આ એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. એને કેરી ની સીઝન માં રસ સાથે બનવા માં આવે છે. તેને વાલ ની દાળ તરીકે પણ ઓળખવા માં આવે છે. મારું પસંદગી નું શાક છે.તમે તેને રોટલા, ભાખરી કે ગરમ ગરમ પૂરી સાથે પણ ખાઇ સકો છો. Nilam patel -
-
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
આ રેસિપી એ અમારે ત્યાં મહાપ્રભુજી ના ઉત્સવ પ્રસંગે પ્રસાદ તરીકે લઈએ છે. આ રેસિપી એ અમારે ત્યાં સારા પ્રસંગ મા બનાવીયે છે...સમરવ મેનુ (દાળ, ભાત, રસ ની બુંદી, રવા ની પૂરી,બટાકા નું શાક) Priyal Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531680
ટિપ્પણીઓ