કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#GA4
#Week21

#GA4
#Week21

વધુ વાંચો

એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#GA4
#Week21

#GA4
#Week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. રેડ સોસ માટે
  2. 1માટુ ટમેટુ
  3. 1ડુંગળી
  4. 4/5લસણ ની કળી
  5. 3/4સુકા લાલ મરચા
  6. 1 ચમચીતેલ
  7. 1/2 ચમચીનમક
  8. 1 ચમચીખાંડ
  9. 1 ચમચીલાલ મરચુ
  10. 2 ચમચીટોમેટો ક્ચપ
  11. 1 ચમચીઓરેગાનો
  12. 1 ચમચીમેંદો
  13. સ્ટફીંગ માટે
  14. 1 કપબાફેલા રાજમા
  15. 2ડુંગળી
  16. 1નાનુ કેપ્સીકમ
  17. 1/2 ચમચીનમક
  18. 1/2 ચમચીઓરેગાનો
  19. ટોટીઁલા માટે
  20. 2 કપઘઉં નો લોટ
  21. 1/4 ચમચીનમક
  22. 1/4 ચમચીબેકીંગ પાઉડર
  23. 1 ચમચીબટર
  24. 1 ચમચીઓલીવ
  25. 1 ચમચીલાલ મરચુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રેડ સોસ બનાવવા માટે ટમેટા ને ગેસ પર શેકી લો ડુંગળી કેપ્સીકમ કાપી લો અને મરચા પલાડી દો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં મેંદો નાખી ૧ મિનીટ માટે શેકી લો પછી તેમાં લસણ ડુંગળી નાખી સાંતળો પછી તેમાં ટામેટાની છાલ ઉતારી અને એ નાખો હવે તેમાં નમક લાલ મરચું અને ઓરેગાનો નાખી એક કપ પાણી નાંખી અને એક ઉફાળો આવાદો અને એક ચમચી ખાંડ નાખો હવે તે ઠંડુ થાય એટલે મિક્સરમાં એ બધું નાખી અને એમાં ટમેટો કેચપ નાખી અને પીસી લો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને પછી કેપ્સીકમ નાખો હવે તેમાં રાજમાં નાખો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને નમક નાખી બરાબર હલાવી લો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટોટીઁલા માટે ઘઉંના લોટમાં નમક બેકિંગ પાવડર બટર અને હુંફાળુ પાણી નાખી અને સોફ્ટ લોટ બાંધી લો અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો હવે તેની પાતળી રોટલી વણી નોનસ્ટિક તવા પર બંને બાજુ શેકી લો અને કપડામાં રાખી દો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે રોટલી પર રેડ સોસ લગાડી તેની ઉપર સ્ટફિંગ મૂકો અને ચીજ નાખો અને તેનો રોલ વાળો ત્યારબાદ બેકિંગ ટ્રેમાં રેડ સોસ નાખો અને તેમાં બધા રોલ ગોઠવો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તે રોલ ઉપર ફરીથી રેડ સોસ પાથરો અને તેની ઉપર ચીઝ ખમણી ને નાખો અને ઉપર રેડ ચીલી અને ઓલીવ રાખો હવે ૨૦૦ ડિગ્રી 5 મીનીટ પી્હીટ ઓવન મા 15 મીનીટ બેક કરો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે એન્ચિલાડાસ કટ કરી સવઁ કરો

    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
પર February 04, 2021 18:26

ટિપ્પણીઓ (31)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 14, 2023 10:54
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
  2. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
  3. દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ શાહી દૂધી (Stuffed shahi dudhi recipe in Gujarati)
  5. રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
  1. ચિલી પનીર રોલ (Chilli Paneer Roll Recipe in Gujarati)
  2. વેજ.મેક્સીકન રાઈસ (Veg Mexican Rice Recipe in Gujarati)
  3. દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati)
  4. લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14537209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close