ચિલી પનીર રોલ (Chilli Paneer Roll Recipe in Gujarati)

ચિલી પનીર રોલ (Chilli Paneer Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું સ્વાદાનુસાર અને મોણ નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધવો. થોડી વાર એમ જ ઢાંકી ને રહેવા દો.
- 2
હવે પનીર, લાલ મરચું, લીલું મરચું, લસણ અને આદું ને લાંબી સ્લાઈસ માં સમારી લો. ડુંગળી નાખવી હોય તો તે પણ સમારી લેવી.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આદું અને લસણ સાંતળો. એ સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી, લાલ અને લીલા મરચા નાખી સાંતળો. હવે તેમાં બધાં સોસ અને મીઠું ઉમેરી હલાવો.
- 4
- 5
હવે તેમાં પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરો. કડાઈ ને ગેસ પરથી ઉતારી લો અને મિશ્રણ ને થોડું ઠંડુ થવા દો.
- 6
હવે બાંધેલ લોટ માં થી લુવા પાડી પરાઠા બનાવો. બંને બાજુ ઘી મૂકી તવી પર શેકવા.
- 7
- 8
હવે તેના પર મયોનીસ લગાવી સ્પ્રેડ કરો અને શેઝવાં સોસ લગાવી તેને પણ સ્પ્રેડ કરો.
- 9
- 10
હવે તેમાં વચ્ચે નાં ભાગ માં બનાવેલ સબ્જી નું મિશ્રણ પાથરો અને પરાઠા ને રોલ ના શૈપ માં બંધ કરી દો. તો તૈયાર છે ગરમા ગરમ ચિલી પનીર રોલ ખાવ અને મજા માણો.
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
પનીર ની વેરાયટી બધા ને અમારા ધરે ભાવે છે. Meera Thacker -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ" URVI HATHI -
વેજ ચીલી પનીર રોલ (Veg Chilli Paneer Roll Recipe In Gujarati)
વેજ ચીલી પનીર રોલ#GA4 #Week21 Bina Talati -
તવા પનીર રોલ (Tawa Paneer Roll Recipe In Gujarati)
આ રોલ બધાં ને ભાવે એવી વાનગી છે, તેમાં પાવભાજી નાં મસાલા સાથે પનીર નો ઉપયોગ થી ટેસ્ટ ખૂબ સારો આવે છે#GA4#Week21 Ami Master -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe In Gujarati)
#GA4#week13પનીર નો ઉપયોગ કરી ઘણી વાનગીઓ બનાવીને ટ્રાય કરીએ છીએ જેમ કે સબ્જી માં,સ્ટાર્ટર રેસિપી માં,તો આજે મે પણ ચીલી ને ધ્યાન માં લઈ મે પનીર ચીલી ડ્રાય રેસિપી બનાવી છે.હમણાં થોડો ઠંડી નો મોસમ છે તો ગરમ ગરમ વાનગી ખાવા ની ઘણીજ મજા આવે છે. khyati rughani -
-
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
#Famકેટલીક વાનગીઓ પરિવારમાં બધાને ખૂબ પ્રિય હોય છે. પનીર કાઠી રોલ પણ એક એવી વાનગી છે જે હું બનાવું છું અને મારા પરિવારમાં બધાને ખૂબ ભાવે છે. અહીં તેને સરળતાથી ઘરે કેવી રીતે બનાવી શકે એની રેસીપી પ્રસ્તુત કરું છુ. બાગી એક પ્રચલિત સ્ટ્રીટ ફૂડ પણ છે.રેસિપીની વિડીયો લીંકhttps://youtu.be/hJvF_KqMzVc Bijal Thaker -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)
#RB12આજે મને અને મારા પતિ દેવ ને ભાવતા પનીર રાઇસ બનાવી યા છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
-
-
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
ગ્રીલ હર્બ પનીર (Grill Harbs Paneer Recipe In Gujarati)
#GA4 #WEEK6 પનીર મોટા ભાગે બધા ને ભાવતું જ હોય. આજે મેં પનીર મા હર્બ નાખીને ગ્રીલ કરેલ છે. પનીર એ પ્રોટીન અને મિનરલ્સનો સ્ત્રોત છે. તો આજે આપણે ખૂબ જ જલ્દી બની જાય તેવું સ્ટાર્ટર હર્બ ર્ગ્રીલ પનીર બનાવીએ. Bansi Kotecha -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
પનીર ચીલી (Paneer Chilli Recipe in Gujarati)
#GA4#Week6#Paneerપનીર જો ધરમાં હોય તો ઝડપથી બની જાય એવી આ વાનગી છે. પનીર દરેકને પ્રિય હોય છે. Urmi Desai -
પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
બ્રેડ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે અને પનીર પણ. મેં બ્રેડ અને પનીર નું કોમ્બિનેશન કરીને રોલ્સ બનાવ્યા છે. જે તમે starter તરીકે પણ સર્વ કરી શકો છો અને એમ જ રોલ તરીકે પણ ખાઈ શકો છો. બનાવવા માં બહુ જ સરળ, ઝડપી અને આસાની થી મળી જાય એવા ingredients થી બની જાય છે. આ રોલ બાળકો ને પણ બહુ ભાવશે. પનીર બધા ને ખબર છે તેમ પ્રોટીન નો 1 સારો એવો સ્ત્રોત છે અને જે હાડકાં અને દાંત ને મજબૂત બનાવવા માટે helpful છે. Diabetes કંટ્રોલ કરવા માં પણ પનીર helpful છે અને સારી હાર્ટ હેલ્થ માટે પણ ઉપયોગી છે. આપણાં ખાવા માં પનીર ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. આ એક રીત છે પનીર ને રોજીંદા વપરાશ માં લેવાની. તમે ચોક્કસ બનાવજો.#GA4 #Week21 #roll #રોલ #paneeebreadroll #પનીરબ્રેડરોલ Nidhi Desai -
-
કોર્ન પનીર ચીઝ રોલ (Corn Paneer Cheese Roll Recipe in Gujarati)
કોર્ન પનીર ચીઝ રોલ, રોટલી નો લોટ વધ્યો હોઈ તો બાળકો ને નાસ્તા માં તરત બનાવી આપી શકાય અને ચીઝ પનીર પીઝા સોસ ના ટેસ્ટ થી બાળકો જલ્દી ખાય છે તેઓ નો ફેવરિટ હોઈ છે#GA4#week22 Bina Talati -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
આજે મે પનીર ની એક અલગ જ પ્રકારની વાનગી બનાવી છે.જે _જેન વાનગી છે. જે કોઈ પણ આરામ થી જમી શકે છે.#GA4#week6 Brinda Padia -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya
More Recipes
ટિપ્પણીઓ