ઓનિયન ટોમેટો ટોસ્ટ (Onion Tomato Toast Recipe In Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
ઓનિયન ટોમેટો ટોસ્ટ (Onion Tomato Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ડુંગળી કાપી લો. અને એક બાઉલ માં ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ લઈ એમાં મરચું મીઠું ઉમેરો અને બરાબર મિક્ષ કરો
- 2
હવે એક પ્લેટ માં 4 બ્રેડ લો. 2 બ્રેડ પર સ્ટફિંગ રાખી ઉપર બીજી બ્રેડ કવર કરો.
- 3
હવે તવા પર ઘી રાખો. ઘી થી વધુ ક્રિસ્પી થશે. ઘી પીગળે એટલે બ્રેડ રાખો. મીડીયમ ફ્લેમ રાખવી.
- 4
હવે ઉપર ની બાજુ ઘી લગાવો. એક મિનિટ પછી નીચે ક્રિસ્પી થાય એટલે પલટાવી લો. બીજી બાજુ પણ ક્રિસ્પી થાય એટલે ઉતારી લો.
- 5
વચ્ચે થી કટ કરી સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550767
















ટિપ્પણીઓ