લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
Jagruti Vishal @cook_23228940
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હળદરની સારી રીતે ધોઈ અને તેની છાલ કાઢી નાખો ત્યારબાદ ગોળ નાની સ્લાઈસ માં સમારી લેવી હવે તેમાં એક ચમચી રાઈના કુરિયા નાખો
- 2
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર નાખો
- 3
હવે તેમાં મીઠું અને એક આથેલાં લીંબુ નાખો જો તમારી પાસે આથેલાં લીંબુ ના હોય તો લીંબુનો રસ પણ ચાલે અથવા વિનેગર પણ ચાલે હવે તેમાં બે ચમચી લીંબુનો રસ નાખો અથવા આથેલા લીંબુ પાણી નાખો અને આ બધું મિક્સ કરી નાખો
- 4
તો તૈયાર છે જલ્દી થી બની જાય એવું યમ્મી, ટેસ્ટ એન્ડ હેલ્થી ઓઇલ ફ્રી લીલી હળદર નું અથાણું અમારા ઘરમાં તો બધા નું ફેવરિટ છે તો તમે પણ ટ્રાય કરજો😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550907













ટિપ્પણીઓ