દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

khyati rughani @cook_25414112
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ચણા ની દાળ બનાવવા માટેના ઘટકો લઈ લઈએ.
- 2
હવે દાળ અને દૂધી ને કૂકર માં બાફી લઈએ.
- 3
કૂકર તૈયાર થાય ત્યાં સુધી દાળ તૈયાર કરવા માટે નાં મસાલા કરી લઈએ.
- 4
ચણાદાળ અને દૂધી બને બાફીને તૈયાર છે હવે આપણે દૂધી ચણા ની દાળ વઘારી લઈએ.
- 5
એક પેન માં તેલ લઈ તેમાં ચપટી હિંગ,જીરું, રાઈ,લીમડો,આદું,સમારેલ મરચાં અને ટામેટાં નાખી સાંતળી લઈએ.
- 6
ત્યારબાદ ઉપરના મિશ્રણમાં ચણા દાળ અને દૂધી ઉમેરી તેમાં મીઠું સ્વાદ મુજબ,મરચું પાઉડર,હળદર,ધાબા જીરું,એક ટી સ્પૂન ખાંડ,લીંબુ,ચપટી ગરમ મસાલો નાખી લો.ત્યાર બાદ થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી થોડી વાર ઉકળવા દઈએ જેથી મસાલા સરસ ચડી જશે અને સ્વાદિષ્ટ દાળ તૈયાર થશે.
- 7
તો આપણી દૂધી ચણા ની દાળ તૈયાર છે તેને આપણે ભાત સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં દુધી ખુબ જ સરસ આવે છે અને દૂધીનું શાક ખાવા માટે ઠંડી દૂધીનું શાક સાથે રોટલી પરોઠા સાથે સરસ લાગે છે મીનાક્ષી માન્ડલીયા -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
દૂધી ની ખીચડી (Dudhi Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી મા બટેટા ની જગ્યા એ દૂધી નો ઉપયોગ કર્યો છે.જે હેલ્થ માટે પણ ખૂબ જ સારી. Bhakti Adhiya -
દૂધી ચણાની દાળનું શાક જૈન (Dudhi Chana Dal Shak Jain Recipe In Gujarati)
#GA4#Week21#BOTTLE GUARD#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી એક સુપાચ્ય અને શરીરને ઠંડક આપતું શાક છે. આંખોના તેજ માટે શરીરની તજા ગરમી માટે વગેરેમાં ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત દુધી માંથી તૈયાર કરવામાં આવતું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી દુધી નું સેવન દરરોજના આહારમાં કરવું જોઈએ. અહીં મેં દૂધનો ઉપયોગ કરી તેની સાથે ચણાની દાળ મિક્સ કરી દૂધી ચણાની દાળનું ખાટું મીઠું અને રસાવાળું શાક તૈયાર કરે છે. Shweta Shah -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
-
દૂધી કાળા ચણા નું શાક (Dudhi Kala Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati દૂધી નું ચણાની દાળ સાથે અવાર નાવાર બનાવ્યું છે,આ વખતે આખા કાળા ચણા નું શાક બનાવવા ની ટ્રાય કરી,સરસ બન્યું છે,શી રેસિપી શેર કરું છું, Sunita Ved -
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
ચણા દાળ અને દૂધી નાં દાળવડાં (જૈન) (Chana Dal & Doodhi Na Dal Vada Recipe In Gujarati)
#fav#trend2#dalvada#week2#cookpadguj#cookpadindia દરેક ગુજરાતી ઘરમાં દાળવડા તો બનતા જ હોય છે પરંતુ અહીં મેં દાળવડા જોડે દૂધીના કોમ્બિનેશન કરીને એક અલગ પ્રકારના જ દાળવડા તૈયાર કર્યા છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. સામાન્ય રીતે મગ ની દાળ નો ઉપયોગ કરી ને દાળવડાં બનાવવા માં આવે છે પણ અહી મે ચણા ની દાળ નો ઉપયોગ કરી ને દાળવડાં બનાવ્યા છે સાથે દૂધી નો ઉપયોગ કર્યો છે. ચણા ની દાળ માં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે સાથે સાથે આર્યન, કેલ્શિયમ, કોલેટ અને મેગનીશિયમ પણ સારી માત્રા માં મળે છે આ સાથે દૂધી શરીર ની ગરમી દૂર કરી ઠંડક આપનારી છે. આ કોમ્બિનેશન થી તૈયાર કરેલા દાળવડાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
ચણા ની દાળ નું શાક (Chana Dal Shak Recipe In Gujarati)
#RC1 ચણા આરોગ્ય માટે ખૂબ જ સારા છે એટલે આપણા રોજિંદા ભોજનમાં નાસ્તામાં આપણે ચણાનો લોટ નો કોઈ ને કોઈ રીતે ચણા ચણા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મેં ચણાની દાળનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi chana dal subzi recipe in gujarati)
#GA4#Week21#Bottlegourdદૂધી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે હલવો, મુઠીયા, થેપલા વગેરે. દૂધી નું શાક પણ સરસ લાગે છે અને તેમાં ચણા દાળ ઉમેરી દઈએ તો વધુ મજા પડે. Shraddha Patel -
-
દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC ઉનાળામાં નો બેસ્ટ ઓપશન ને બધાને ભાવે. તેમા પણ પંજાબી ટચ્ આપો એટલે વધુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય. HEMA OZA -
દૂધી ને ચણા દાળ નુ શાક (Dudhi Chanadal Shak Recipe in Gujarati)
#GA4#week21દૂધી અને ચણા ની દાળ નું શાક Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550916
ટિપ્પણીઓ