રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ મા બંન્ને લોટ લઈ તેમાં દુધી નું ખામણ નાખી મસાલો નાખી બરાબર મિક્સ કરો
- 2
જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર મિક્સ કરી લો અને ઢેબ્રું બનાવો હાથે થી અથવા વાણીને બનાવી શકાય
- 3
તવો ગરમ કરી તેમાં ઢેબરા ને બંને બાજુ તેલ લગાવી સેકો
- 4
દહીં સાથે ગરમ સર્વ કરો મે અહી ઘરના માખણ સાથે ઠંડુ ઢેબ્રુ સર્વ કર્યું છે તમે પણ બધા જરૂર થી બનાવજો ને મજા લેજો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553374








ટિપ્પણીઓ (3)