ઓટ્સ એન્ડ મેગો પુડીંગ (Oats Mango Pudding Recipe In Gujarati)

Niketa Oza @cook_26268985
ઓટ્સ એન્ડ મેગો પુડીંગ (Oats Mango Pudding Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ, કાજુ, બદામ, પિસ્તા, પંપકીન સીડ્સ શેકી ને તેમાં ફ્લેક સીડ્સ તથા ઓટ્સ ઉમેરી ને અધકચરા વાટી લો
- 2
પછી દૂધ ગરમ કરી ને તેમાં બધી શેકેલી સામગ્રી ઉમેરી ઉકાળી લો થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવુ.
- 3
હ વે તેમાં ક્રશ મેંગો પલ્પ ઉમેરી દેવુ પછી એક ગ્લાસ માં ચારે બાજુ મેંગો પ્યોરી લગાવી અને થોડી મેંગો ના ટુકડા ની એક લેયર કરવી તેના પર ઓટ્સ ના મિશ્રણ અને એક પર એક લેયર કરતા જવું. ફ્રીજ માં ઠંડુ થવા દેવુ અને ચીલ્ડ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554411








ટિપ્પણીઓ (2)