ડ્રાય મંચુરીયન (Dry Manchurian recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં મેંદા નો લોટ લઈ તેમા ઝીણી સમારેલી કોબીજ, ડુંગળી, કોથમીર, ગાજર, આદુ,મરચા, લસણ ની પેસ્ટ, બધા મસાલા, લીંબુ, ખાવા ના સોડા, નાખી લોટ બાંધી લો.
- 2
હવે તેની ગોટી બનાવી લો. પછી તેને ગરમ તેલ માં તળી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. પછી તેમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ, મરચાની સ્લાઇડ, ડુંગળી ની સ્લાઇડ નાખી સાંતળી લો. પછી તમાં કોબીજ ની સ્લાઇડ નાખી સાંતળી લો
- 4
હવે તેમા બધા સોસ, લાલ મરચું પાઉડર, મંચુરીયન નો મસાલો, પાણી નાખી, ઊકળવા દો. પછી તેમા ગોટી નાખી બરાબર મીકસ કરો.
- 5
તૈયાર છે મંચુરીયન. તેને થમ્સ અપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558946














ટિપ્પણીઓ (6)