બેસન- દૂધી ના ચીલા (Besan Dudhi Chila Recipe in Gujarati)

Jigisha mistry @Jigisandy1111
બેસન- દૂધી ના ચીલા (Besan Dudhi Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા દૂધી ને છોલી ને ધોઈ ને છીણી લો.લીલા કાંદા ને પણ ધોઇ ને ઝીણાં સમારી લો અને એક મોટા બાઉલ મા લો.
- 2
હવે એમાં લીલું મરચું,આદુ લસણ ની પેસ્ટ અને બધા સૂકા મસાલા નાખો
- 3
હવે ખાંડ અને દહીં અને ચપટી હિંગ નાખો.
- 4
લીલાં ધાણા,લસણ અને બધા લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- 5
જરૂર પ્રમાણે પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો અને ગરમ તવા પર પાથરો
- 6
બંને બાજુ તેલ મૂકી ધીમા ગેસ પર શેકો. તૈયાર છે ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
-
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
-
બેસન ના ચીલા (besan na Chila Recipe in Gujarati)
#GA4#week22#cookoadindia#cookpadgujrati આ પૂડલા ને ખાવામાં સ્વાદિષ્ટ બનાવવા માટે મે પૂડલા ફ્રેન્કી અને પૂડલા wrap પણ બનાયા છે તમે પણ જરુર થી ટ્રાય કરજો. सोनल जयेश सुथार -
-
-
-
વેજ બેસન ચીલા (Veg Besan Chila Recipe in Gujarati)
તરત જ બની જાય છે અને વેજીટેબલ નાખી બનાવીએ તોહેલ્ધી તેમજ પચવામાં હલકા હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 22#Chila Rajni Sanghavi -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી બેસન સુજી ચીલા
#RB16#Week16દૂધી ખાય તો બુદ્ધિ આવે એવું કહેવામાં સારું લાગે પણ જયારે શાક ની વાત આવે તો !! દૂધી નું શાક તો મને જ ના ભાવે, પણ દૂધી નો હલવો ભાવે હો.... ન હાંડવા માં કે ભાજી માં નાખી દયે તો ખાઈ જવાય. સાંજે શુ બનાવું એની રામાયણ તો દરેક ઘર માં હોય જ એટલે મને આ ચીલા નો ઓપ્શન બેસ્ટ લાગે કે કઈ સુજતુ ના હોય અને ફટાફટ બની જાય એવું કરવું હોય તો આ ચીલા સારા પડે છે. મેં એમાં પણ દૂધી, સુજી, બેસન, ચોખા નો લોટ યુસ કર્યો છે. જે હેલ્થી પણ છે. ઈ રેસીપી બુક માં મુકવા માટે કઈંક નવું બનાવું પણ સાથે સાથે સેલુ પણ બનાવ્યું કે જેથી સરળ રહે. Bansi Thaker -
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14559094
ટિપ્પણીઓ