ગ્રીન ભાજીપાંઉ (Green Pavbhaji Recipe in Gujarati)

ગ્રીન ભાજીપાંઉ (Green Pavbhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ગરમ પાણીમાં પાંચથી સાત મિનિટ ઉકાળી લો
- 2
ત્યાર બાદ તેને ઠંડા પાણી માં પાંચેક મિનિટ રાખી મિક્સરમાં ક્રશ કરી લો અને પેસ્ટ બનાવી લો
- 3
એક કડાઈમાં બટર નાંખી જીરાનો વઘાર કરો
- 4
જીરુ તતડે એટલે તેમાં ડુંગળી અને લીલી ડુંગળી નાખીને સાંતળી લો
- 5
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નાખો અને સાંતળી લો
- 6
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખીને બધું મિક્સ કરી લો
- 7
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી દો અને મિક્સ કરી દો
- 8
ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી જેમ કે ફ્લાવર વટાણા અને બટાકા નાખીને બધું મિક્સ કરી દો
- 9
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી ને બધું સરસ હલાવીને મિક્સ કરી દો
- 10
પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું, લીંબુ અને પાઉભાજી મસાલો નાંખીને એકદમ સરસ હલાવીને મિક્સ કરી દો
- 11
પછી તેને ૭ થી ૮ મિનીટ માટે ઉકળવા દો
- 12
તો તૈયાર છે આપણી ગ્રીન ભાજી પછી તેને એક ડિશમાં કાઢી લઇ બટર નાંખી ગરમા ગરમ પાઉં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#WLD#CWM1#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारThis Green Pav Bhaji is a hearty, delightsome, flavorful meal of mashed green vegetables with fluffy soft buttery pav (Dinner rolls) served with a side of crunchy onions, lemon, and butter milk.Friends, You will love this new version of the pav bhaji recipe for its flavors and wholesomeness. Just cook, serve n enjoy!!! Dr. Pushpa Dixit -
-
-
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેતો ચાલો... એકલા એકલા..... ના ચા લિયે......સૌનો સાથ અને સૌનો સહકાર લઈને.. સુપ બનાવી😊😊 Prerita Shah -
-
-
-
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
શિયાળો ચાલે છે તોલીલા શાકબજી બોવ જ આવે છે તોમે એમાં થી આજે ગ્રીન પુલાવ બનાવ્યો છે જે તમને ગમશે.#GA 4#week 17. Brinda Padia -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પાંવભાજી (Palak pavbhaji recipe in Gujarati)
#GA4#week2સુરત ની ફેમશ હરીયાળી પાલક પાંવભાજી વીથ ગી્ન છાસ Kinnari Rathod -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
-
More Recipes
ટિપ્પણીઓ