કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#Week22
#pizza
#sauce
એક વ્યાપક માન્યતા એ પીત્ઝાના નામનું કારણ ઇટાલીના ક્વીન, સેવોયના માર્ગિરેટાને આપે છે. દંતકથા છે કે રાણી 1889 માં, તેના પતિ કિંગ ઉંબેર્ટો I સાથે, નેપલ્સની યાત્રામાં પીરસાતી, લૌકિક ફ્રેન્ચ ખોરાકથી કંટાળી ગઈ હતી.ત્યારબાદ પિપ્ઝેરિયા બ્રાન્ડીના રફેલ એસ્પોસિટો, જે નેપલ્સમાં તે સમયના સૌથી પ્રખ્યાત પીત્ઝા નિર્માતા માનવામાં આવતા હતા, તેને પીઝા બનાવવાનું કહેવામાં આવ્યું.આ રસોઇયાએ ઇટાલીની રાણી અને કિન્ડગોમના સન્માન માટે 'પીઝા માર્ગિરીતા' નામની વાનગીની શોધ કરી હતી, કારણ કે ટોપિંગ્સ - ટામેટા (લાલ), મોઝેરેલા (સફેદ) અને તુલસીનો છોડ (લીલો) - રંગોનું પ્રતિનિધિત્વ કરતું .

મારા ઘર ની સ્ટોરી એ છે કે મારા દીકરા ને શાકભાજી વાળા પીત્ઝા ભાવતા નથી માટે એ બનાવાઈ છે. "મમ્મા મારો શાકભાજી વગર નો બનાવજે, ચીઝ 🧀 વાળો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧
  1. ૧ નંગપીઝા બેઝ
  2. ૨ ચમચીપીઝા સોસ (વિબા નો લીધો છે)
  3. જરૂર મુજબ અમૂલ ચીઝ
  4. ઓરેગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક પીત્ઝા બેઝ પર સોસ લગાવી લેવો.

    માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    તેના પર ચીઝ છીણી લેવું.

    માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    તેને ઓવેન માં ૮ થી ૧૦ મિનિટ ૧૦૦ ડિગ્રી એ થવા દેવું.

    માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    પીઝા થઈ જાય એટલે તેના પર ઓરેગાનો સ્પ્રિંકલ કરી લેવુ.

    માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    તેને કટર વડે કટ કરી ને સર્વ કરો.

    માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam patel
Nilam patel @nilam28patel
પર February 09, 2021 14:38
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Nilu Mehta
Nilu Mehta @nilu_healthy_kitchen
February 10, 2021 17:18
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)
  2. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  3. વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
  4. પીઝા (Pizza Recipe In Gujarati)
  5. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  1. મીની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)
  2. દુધી ડિલાઇટ(Dudhi Delight Recipe In Gujarati)
  3. સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)
  4. મગની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14563103
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close