શેર કરો

ઘટકો

  1. 175 ગ્રામમિક્ષ ડ્રાય ફ્રૂટ
  2. 200 ગ્રામખજૂર
  3. 2 ચમચીઘી
  4. 100 ગ્રામમાવો
  5. 1 ચમચીસૂંઠ પાઉડર
  6. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  7. 2 ચમચીકોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ડ્રાયફ્રુટ કતરણ કરી લો. ખજૂર ના બી નીકાળી સમારી લો

  2. 2

    માવો શેકી લો. પેન માં ઘી મૂકી બધા ડ્રાયફ્રુટ 2મિનિટ ઘીમાં તાપે શેકી લોખજૂર ને ચમચી ઘી માં શેકીલો

  3. 3

    હવે તેમાં કોપરા નું છીણ નાખી 1મિનિટ શેકો હવે તેમાં સુંઠ પાઉડર ને ઇલાયચી પાઉડર નાખી ખજૂર ને માવો નાખી બધુ સરસ મિક્સ ના થાય ત્યાં સુધી હલાવો

  4. 4

    હવે ગ્રીસ કરેલી થાળી માં ઠાંડી દો બધુ એક સરખું કરી કાપા પાડી ઠંડુ થાય પછી પીસ છુટા કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes