કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો

દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મીનીટ
4 વ્યકતી
  1. 2 કપપીળી મગ ની દાળ (3/4 કલાક પલાળેલી)
  2. 2લીલા મરચાં
  3. 1નાનો આદૂ નો કટકો
  4. 5/6કળી લસણ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/2 ગ્લાસ પાણી
  7. 4બાફેલા બટાકા
  8. 4 ચમચીદાબેલી મસાલો
  9. 2જીણા સમારેલા કાંદા
  10. 1વાટકો મસાલા શીંગ
  11. 1વાટકો દાળમ ના દાણા
  12. 2જીણા સમારેલા કાંદા
  13. લસણની ની ચટણી સ્વાદ મુજબ
  14. કોથમીર
  15. સૂકા નારીયેળ નુ છીણ
  16. 1વાટકો સેવ
  17. તેલ જરૂર મુજબ
  18. ઘી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    પીળી મગદાળ 3/4 કલાક પલાળી..મીકસર જાર માં આદૂ,મરચા,લસણ ની કળી નાખી પીસી લો...સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો..થોડું પાણી ઉમેરી ચીલા બનાવવા નુ બેટર રેડી કરી લો

    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં 3 ચમચી તેલ ગરમ મૂકી તેમા દાબેલી મસાલો નાખી બાફેલા બટાકા ને ક્રશ કરી મીકસ કરી લો..દાબેલી ચીલા નુ સટફીગ તૈયાર છે...

    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    9નોનસટીક ગેસ પર મીડીયમ ફલેમ પર મૂકી દો..1 ચમચો ચીલા મીશ્રણ ગોળ આકાર માં તવા પર પાથરી દો.એના ફરતે ઘી લગાવી લો.ચમચી ભરી દાબેલી મીકસ સ્પ્રેડ કરી..એના પર લસણ ની ચટણી છાંટો..જીણા સમારેલા કાંદા...મસાલા શીંગ...કોથમીર,નારીયેળ નૂ છીણ સ્પ્રેડ કરી ઢોસા ની જેમ રોલ કરી લો

    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાબેલી ચીલા રેડી છે..આમ જ ટેસ્ટી લાગે છે...સૉસ ઓર ચટણી સાથે સર્વ કરી શકો છો

    દાબેલી ચીલા (Dabeli Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર February 10, 2021 06:56

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 02, 2021 18:52
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  4. ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)
  5. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
  1. ક્રંચી મમરા (Crunchy Mamra Recipe In Gujarati)
  2. વઘારેલા જાડા પૌઆ
  3. મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)
  4. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14566231
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close