કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#GA4
#WEEK22
#CHILA

#GA4
#WEEK22
#CHILA

વધુ વાંચો

મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#GA4
#WEEK22
#CHILA

#GA4
#WEEK22
#CHILA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો માટે
  1. ૧ વાટકીમેથીની ભાજી
  2. ૧ વાટકીચોખાનો લોટ
  3. ૧ વાટકીચણાનો લોટ
  4. ૧/૨ વાટકીરવો
  5. ૧ ચમચીદહીં
  6. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  7. ૧ ચમચીમરચાની પેસ્ટ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧/૨ ચમચીહિંગ
  13. જરૂરિયાત મુજબ પાણી
  14. જરૂરિયાત મુજબ તેલ
  15. ૧નાની ઝીણી કાપેલી ડુંગળી
  16. સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીને સારી રીતે ધોઈને ઝીણી કાપેલી લેવી.

    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ હવે મેથીની ભાજી માં ચોખાનો લોટ,ચણાનો લોટ અને રવો, ઝીણી કાપેલી ડુંગળી નાખીને બરાબર મિક્સ કરી લેવું.

    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ હવે મસાલા કરીશું. ગરમ મસાલો, હળદર, ધાણાજીરૂ આદુ-લસણ-મરચાંની પેસ્ટ લાલ મરચાનો પાઉડર, હીંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બધું બરાબર મિક્સ કરી લઈશુ હવે જરૂરિયાત મુજબ પાણી નાખી લઈશું અને ખીરું તૈયાર કરી લઈશું

    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદનો એક લઈશું અને હવે એમાં થોડું તેલ નાખીને ખીરું પાથરી લઈશું. અને પૂડલા બનાવે લઈશું પુડલા બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવા.

    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી જ રીતે બધા પુડલા તૈયાર કરી લેવા. અને પૂડલા અને ચટણી અથવા તો સોસ સાથે ખાઈ શકો છો.

    મિક્સ લોટ ના ચીલ્લા (મેથીની ભાજીના ચીલ્લા) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર February 10, 2021 09:14
મુંબઈ
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
February 10, 2021 10:33
Thank you 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
  4. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
  5. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  1. બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)
  2. મિક્સ ક્રીમ ફ્રુટ(Mix cream fruit Recipe in Gujarati)
  3. જવ ચીલા (Jav Chila Recipe in Gujarati)
  4. તાહિની સોસ (Tahini sauce Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14566753
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close