બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#GA4
#Week22
આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો.

બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)

#GA4
#Week22
આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 1બાઉલ બેસન
  2. જરૂર મુજબ પાણી
  3. 1 નાની વાડકીમેથી ની ભાજી
  4. સ્વાદ અનુસારમીઠુ
  5. 1 વાડકીલસણ
  6. 5-6 નંગવાટેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલી માં બેસન લો. તેમાં મીઠુ,વાટેલા લીલા મરચા, લસણ ને મેથી ની ભાજી ઉમેરો.

  2. 2

    હવે તેમાં જરૂર હોય એટલું પાણી રેડો. બેસન નું એવુ બેટર તૈયાર કરો કે એમાંથી આપડે ચીલા બનાવી શકીએ. એમાં એક પણ ગાંગડિ ના રહે તેનું દયાન રાખવું.

  3. 3

    હવે એક નોનસ્ટિક તવી મૂકો. તેમાં આ બેટર ને નાખી તેને ઢોસા ની જેમ ગોળ કરો. હવે તેને લાલ થાય ત્યાં સુધી થવા દો. હવે ફેરવી ને બીજી સાઈડ પણ લાલ થવા દો. તમારા ચીલા તૈયાર. એને ધાણા મરચાની ચટણી અને સોસ સાથે ખાવાની મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes