૧ અમેરીકન મકાઈ બાફેલી 🌽, ૨૫૦ ગ્રામ પાલક સમારેલી🍃, ૧૦૦ ગ્રામ મેથી સમારેલી☘️, ૧ વાટકી કોથમીર સમારેલી🌿, ૧/૨ વાટકી લીલી ડુંગળી જીણી સમારેલી, ૧/૨ વાટકી આદું મરચાં લસણ ની પેસ્ટ🌶, ૧/૨ લીંબુ નો રસ🍋, ૨ કપ ચણા નો લોટ, ૧ કપ ઘઉં નો જાડો લોટ, મીઠું સ્વાદમુજબ, ચપટી હીંગ, ૧/૨ ચમચી હળદર