સમોસા (Samosa Recipe in Gujarati)

Komal Batavia @cook_22279443
સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મેંદાના લોટને ચાળી લેશું અને તેમાં ઘીનું મોણ આપે કઠણ બાંધી લેશું ત્યારબાદ આપણે બટેટાને બાફી અને ઠંડા કરવા મૂકી દેશો બટાકા ઠંડા થઇ ગયાબાદ તેમાં બધો જ મસાલો કરી લેશો
- 2
હવે આપણે મેંદાના લોટના લૂઆ બનાવી તેની નાની રોટલી બનાવી લેશું અને વચ્ચેથી ભાગ પાડી સમોસાનો આકાર આપી એમાં બટાકા નું સ્ટફિંગ ભરી લેસુ.
- 3
સમોસા ને આકાર આપી પાણી વારો હાથ કરી સમોસા પેક કરી લેવા આવી જ રીતે બધા સમોસા તૈયાર કરી અને ગેસની ધીમી આગ ઉપર તેલમાં તળી લેવા.
- 4
તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા જે સોસ અથવા તો લાલ ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568968










ટિપ્પણીઓ (2)