પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)

Bhumika Parmar @Bhumu1207
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.એક તપેલીમાં પાણી ગરમ કરો તેમાં ધોઈ ને પાલક ઉમેરો અને ચાર મિનિટ સુધી ચડવા દો.પાણી કાઢી પેસ્ટ બનાવી લો.
- 2
હવે ચણા ના લોટ માં જરુર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.તેમા પાલક ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો.
- 3
હવે ચીલા માટે નું ખીરું તૈયાર છે.તવી ગરમ કરો.ચીલા ઉતારી લો.તેલ મુકી શેકી લો.
- 4
એજ રીતે બધા ઉતારી ગરમ ગરમ સર્વ કરો.હેલધી ના હતો તૈયાર છે.લીલી ચટણી અને સોસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14571763














ટિપ્પણીઓ (13)